SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् - ૧િ૭૮ સાતમુ પદ્મ પદ્મવિજયજીની ખૂબ જ ખરાબ તબીયતથી બહુ ચિંતિત એવા પૂજ્યશ્રીએ મુંબઈ તરફ જવાનું વિચાર્યું. (૧) આ બાજુ પદ્મવિજયજીએ કરેલા બધા ઉપાયો નિષ્ફળ થયા. તેથી તેમણે અમદાવાદમાં - પૂજ્યશ્રીને જણાવ્યું કે - આપે અહીં આવવું નહીં પણ મને ત્યાં આવવા માટે રજા આપવી.” પૂજ્યશ્રીએ રજા આપી. (૨, ૩) આ બાજુ રાજસ્થાનનિવાસી શ્રાવક શા. ચેલાજીએ ચલવાડથી સિદ્ધગિરિના સંઘનું આયોજન કર્યું. (૪)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy