SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमं पद्मम् १२२ ત્યાં ભાનવિજયજી મહારાજના વૈરાગ્યસભર વ્યાખ્યાનોએ અનેક પુણ્યાત્માઓનું જીવન બદલી નાખ્યું. (૧૩) ત્યારે વૈશાખ સુદ ૬ ના દિવસે મુમુક્ષુ રમણીકભાઈ દીક્ષા લઈ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. (૧૪) પદ્મવિજયજી મહારાજની રોગની પીડાઓ ત્યારે વધી ગઈ. છતા પણ તેઓ બધી ક્રિયાઓ વિધિપૂર્વક કરતા. (૧૫) કોઈ પણ ડોક્ટર રોગનું નિદાન ન કરી શક્યો. પણ હરિભાઈ ડોક્ટરે કેન્સરનું નિદાન કર્યું. (૧૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy