SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थं पद्मम् १०८ પારિષ્ઠાપનિકાસમિતિમાં ઉપયોગવાળા તેઓ હંમેશા જીવરહિત જમીન ઉપર મળ-મૂત્ર વગેરે પરઠવતા. (૪૦) તેઓ મુદ્દાઓ સહિત અને એકાગ્ર ચિત્તથી ક્રિયાઓ કરતા, ક્યારેય વાધ્યાયના લોભથી ક્રિયાઓનો લોપ ન કરતા. (૪૧) તેઓ બધી આવશ્યક ક્રિયાઓ વિધિપૂર્વક જ કરતા અને પોતાના નાના પણ અતિચારો દરરોજ લખતા.(૪૨) દોષોમાં અરુચિ અને દોષોને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરવા એ તેમની અધ્યાત્મજાગૃતિને સૂચવતા હતા. (૪૩)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy