SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવની. પ૩ ૧ સભાવના હોય, ૨ શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વધેલ હોય, ૩ એ પ્રાણી વિવેકામૃતને આશ્રય કરે તો, જ એને પ્રશમસુખની પ્રાપ્તિ દૂર નથી. વાતનો સાર એ છે કે–પ્રશમ સુખ લકત્તર છે, પૂર્વ અનનુભૂત છે અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાને આપણે આશય છે. એ પ્રાપ્ત કરવા એગ્ય છે એ નિર્ણય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાચલે છે. જ્ઞાન અને વિચારણું ઉપર રચાયેલા નિર્ણયે બરાબર ટકી શકે છે. એવા સુંદર મનમાં વિવેક પ્રાપ્ત થઈ ગયા છે એટલે સાચું-ખોટું શું છે ? તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આવી સ્થિતિમાં અસાધારણ વીર્યવાન લેકેત્તર પ્રશમ સુખ પ્રાપ્ત થાય અને થયા પછી ટકી રહે એ તદ્દન સમજી શકાય તેવી વાત છે. વિષયલેલુપી પ્રાણીમાં સમભાવના અંકુરો ઉગતા-જામતા નથી, જ્યારે ભાવનાશાળી જ્ઞાની–વિવેકી પ્રાણીમાં પ્રથમ રસ જામી જાય છે. આ રીતે પાંચમા અને છઠ્ઠા લેકમાં બન્ને વાત કરી દીધી–અમને અંકુરે ઉગે નહિ તે પ્રશમ ફળોનાં ઢગલા કયાંથી થાય ? ૭-૮ સદભાવનાનું સ્થાન શું છે અને તે પ્રાપ્ત કરવાનું ફળ શું થાય તે બતાવ્યું. હવે આ ગ્રંથમાં આપવાની બાર ભાવનાને નિર્દેશ કરી દે છે. અહીં પણ બાર ભાવનાનાં નામ આપશે તે વાત સૂચક છે. એ ચર્ચા આપણે ઉપદ્યાતમાં કરશું. આ બન્ને કલાકમાં બાર ભાવનાનાં નામે આપ્યાં છે. આ સંસારની રખડપટ્ટીથી તું છૂટી જા તે માટે નીચેની બાર ભાવનાઓ ભાવ. આત્માની સાથે લાગેલાં કર્મોથી અને તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy