SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલક્ષ્મીસૂવિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર. આ ગ્રંથમાં સ્થંભ ૨૪ છે. દરેક સ્થંભમાં વ્યાખ્યાન ૧૫-૧૫ છે. એકદર વર્ષના દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાના છે. દરેક વ્યાખ્યાનમાં એકેક કથા છે. જ્ઞાનપ`ચમીથી માંડીને દરેક પાની કથાઓના વ્યાખ્યાને છે. આ ગ્રંથનું ભાષાંતર અમે પાંચ ભાગમાં છપાવેલુ છે. પહેલા ભાગમાં ૪ અને પછીના ચારે ભાગમાં પાંચ પાંચ ના મળી ૨૪ સ્વભા છે. તેમાંના ત્રીજો ભાગ ( સ્થ ંભ ૧૦ થી ૧૪ ના ) હાલ મળતા નથી પરંતુ દરેક ખ્યાન જુદા જુદા હાવાથી સંબ ંધ તુટે તેમ નથી. આ વિભાગોની કિંમત રૂા. સા––શાભા મળી કુલ રૂા. ા રાખેલ છે. ચારે ભાગ સાથે લેનારના રૂા. ૮) લેવાય છે. વ્યા આ એ બુકેા પણ રેલવે મારફત જ મંગાવવા લાયક છે. પણ અપૂર્વ ગ્રંથ છે. આવેા ૩૬૦ વ્યાખ્યાનવાળા અને અનેક ખમતાના સામાવેશવાળા મીજો કાઇ પણ ગ્રંથ લભ્ય નથી. કથારિસકે જરૂર વાંચવા લાયક છે. શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ, મૂળ, વિભાગ ૪ થા. સ્થંભ ૧૯ થી ૨૪ (પ્રતાકાર) આ ગ્રંથ મૂળ પણ ચાર વિભાગે આખા સભાએ છપાવેલા હતા પરંતુ તેના ત્રણ વિભાગ મળતા નથી. માત્ર ચેાથેા વિભાગ જ મળે છે. કિંમત રૂા. ૪-૦-૦ પેસ્ટેજ સાત ના. સંસ્કૃતના અભ્યાસીએ ખાસ વાંચવા લાયક છે. Jain Education International 1 *~ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy