SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાભાવના. ૪૫૭ ૪ ૧. નિર્જરાને ખાર પ્રકારની કહેવામાં આવી છે તે ખર પ્રકારના તપના ભેદ્દાને લઈને છે. કારણમાં વિશિષ્ટતા હાવાથી અહીં ભિન્નતા દેખાય છે, પણુ સ્વતંત્ર નજરે જોઇએ ( કારણેાની અપેક્ષા ધ્યાનમાં લીધા સિવાય ) તે તે નિર્જરા એક જ પ્રકારની છે. ત્રુ ર. જેવી રીતે અગ્નિ એક જ પ્રકારના છે છતાં તેને ઉત્પન્ન કરનાર લાકડા, ચકમક ( પથ્થર ) વિગેરેને જુદા જુદા પ્રકાર હાવાને કારણે તે ( અગ્નિ )ની જુદા જુદા પ્રકારે વિવક્ષા ( વિવેચન ) કરવામાં આવે છે. ૫ ૩. તેવી જ રીતે તપના આર પ્રકાર હાવાથી નિર્જરાને પણ આર પ્રકારની કહેવામાં આવી છે, બાકી કર્મના અંશથી નાશ કરવાની દૃષ્ટિથી તેને જોઇએ તા વસ્તુસ્વરૂપે તે માત્ર એક જ પ્રકારની છે. ૬ ૪, ભારે મોટા ઉત્તગ શિખરવાળા વિકટ પર્વતાને તેડવાને જેમ ઇંદ્રનુ વજ્ર અતિ તીવ્રપણે કામ આપે છે તેમ અત્યંત ચીકણાં ( નિકાચિત ) કમીને કાપી નાખવાને માટે જે તપ અતિ તીક્ષ્ણ બારીકાઇથી કામ આપે છે તે અદ્ભુત તપશુને નમસ્કાર હા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy