SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયસેામમુનિવિરચિત સંવરભાવના, [ ઉ॰ સકળચંદજી મહારાજે સવરભાવનાને સાતમી ભાવનાને ગાથામાં જ સમાવેશ કરી દીધેલા હેાવાથી સ્થાનશૂન્ય ન રહેવા માટે શ્રી જયસોમમુનિની કરેલી સંવરભાવના મુકી છે. ] દુહા. શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. પાતક પક પખાળીને, કરી સવની પાળ; પરમહંસ પદવી લો, ાડી સકળ જંજાળ. ( ઉલૂની દેશી. ) આઠમી સર ભાવના જી, ધરી ચિત્તશુ` એક તાર; સમિતિ ગુપ્તિ સુધી ધરો છે, આપેાઆપ વિચાર, સલૂણા ! શાંતિ સુધારસ ચાખ.—એ આંકણી. વિરસ વિષય ફળ ફૂલડે જી, અટતા મન આલ રાખ. સ૦ ૧ લાભ અલાને સુખ દુ:ખે જી, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતા જી, માન અને અપમાન, કદી એ પરિગ્રહ છાંડશું જી, લેશું સયમ ભાર; શ્રાવક ચિતે હું કા જી, કરીશ સંથારો સાર. સાધુ આશંસા ઇમ કરે જી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી જી, કરીશ સ`લેખણ ખાસ, સ૦ ૪ સર્વ જીવ હિત ચિતવેા જી, યસ્ મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએ જી, પરહર પરંતુ વિત્ત. સ૦ ૫ ક્રામકટક ભેદણ ભણી જી, ધર તું શીલ સનાહ; નવવિધ પરિગ્રહ મૂકતાં જી, લહીએ સુખ અથાહુ. દૈવ મણુએ ઉપસર્ગ શું જી, નિશ્ચલ હાય સધીર; ખાવીશ પરીસહ જીતીએ જી, જિમ જીત્યા શ્રીવીર, Jain Education International ૩ For Private & Personal Use Only સ૦ ૨ સ૦ ૩ સ૦ ૬ સ૦ ૭ www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy