SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરભાવના. ૪૩૯ અનેક ગ્રંથો, શિષ્ય, પ્રશિષ્યદ્વારા પ્રકટ કરીને મહાન ઉપકાર કર્યો છે. તેનાથી તું તારી જાતને ઓળખતે થયો છે. તારે ઉદ્ધાર તારા હાથમાં છે એ તને સમજાયું છે અને આ સર્વ ફસામણ ત્યજવા ગ્ય છે એ વાત તેમણે તારે ગળે ઊતારી છે. એમનાં ભવ્ય આદર્શચરિત્રનું તું વારંવાર ગાન કર. એનાથી તારી જીભને હા લે. આ શાંતરસને વારંવાર પી–પીને ખુબ મજા મહાણ. અત્યારે તને ખરે અવસર મળ્યો છે તેને સારી રીતે લાભ લે અને મહાન અત્યંતર રાજ્યમાં પ્રવેશ કર. શિવસુખસાધનના આ પરમ ઉપાયને તું વારંવાર સાંભળી અને તેને સદુપયેગ પ્રેમથી, હૃદયથી, આનંદથ કર. x સંવર ભાવના ભાવતાં ખૂબ લહેર થાય તેમ છે. ગ્રંથકર્તાએ સંવરને અંગે નીચેના વિષયે પર ધ્યાન ખેંચ્યું છે અવ્રતપણે પર જય કર-સંયમવડે. મિથ્યા અભિનિવેશ પર જય કરે-સમ્યગદર્શનવડે. આરૌદ્ધ ધ્યાન પર જય કરવો-ચિત્તની સ્થિરતાવડે. ક્રોધ પર વિજય મેળવ–ક્ષમા-ક્ષાંતિવડે. અભિમાન પર વિજય મેળવ–માર્દવ–નમ્રતાવડે. માયા પર વિજય મેળવ-આજસરળતાવડે. લેભ પર વિજય મેળવવો–સંતોષવડે. મન-વચન-કાયાના અધમ વેગ પર વિજય મેળવ-ત્રણ ગુપિવડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 1*
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy