SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ નામ: ભલા રાગ. આ શાંત સુધારસની પાંચમી અન્યત્વ ભાવનાના અષ્ટકના જે લય છે તે જ લયમાં આ અષ્ટક પણ ગાઇ શકાશે. સારડીઆ ’ ને લગતા મારવાડપ્રસિદ્ધ રાગ છે. ૧ લઘુપાચં સુંદર ઉપાય, અસરકારક ઉપાય. પાવન પવિત્ર. રત્નત્રય જ્ઞાન-દર્શન–ચારિત્ર. નાયમ્ અગવડ વગરનું, અપાય રહિત. ૨ અષાય કષાય રહિત થઈને. અપાવુન્દ દૂર કર. સહેરું રમત માત્રમાં. મજ્ઞ સેવ. ૩ કામ શાંતિ, ક્ષમા. અનુશીય પાળ, અંગીકાર કર. જ્ઞર્ ય સમજ. વિયં વૈરાગ્ય, રાગ રહિતપણું. ધૃત ધારણ કર્યું છે. પરમાન પરમ ઉત્કર્ષ. વિનયં નિવૃત્તિ નયન. નાય નાય લાવી લાવીને. વરસાદ. ૪ માઊઁય સાફ કર ( કચરા પેઠે ). અથવા મા અયઃ મેળવ નહિ. ઉપાર્જન કર નહિ. નાયમ્ જાળ. ગદ્ધા બંધ કર્યા વગરની, ઉઘાડી. ( પાળના દરવાજા ઉઘાડા ) તત્ત્વવિદ્ તત્ત્વજ્ઞ. ૫ સંયમયો ચરણકરણમાં પ્રવૃત્તિ ( નેટ જીએ) અર્વાઢત સાવધાન Concentrated. ચરિતાર્થય ચરિતાર્થ કર. સફળ કર. નાના જુદા જુદા. ન ગીચોગીચ. મને દુનિયામાં નિશ્ચિનુ તુ નિશ્ચય કર, નાયમ્ નીતિયુકત, લાભકારક. ૬ બ્રહ્મવ્રત બ્રહ્મચર્યાં. સ્ત્રી-પુરૂષ–સયાગત્યાગ. ( માનસિકાદિ સર્વ ) સમવાય સમૂહ. વિત્ત કથિત, વિનિગ ́ત. થમ રત્નનિધાન, ભાર. ૭ સંયમ ૧૭ પ્રકારે ( નેટ જીએ ). વાડ્મય શાસ્ત્રગ્રંથ. અધ્યવસાય આત્મપરિણતિ. ૩૫ક્ષય ઓળખ. વૃત્ત પ્રસિદ્ધ. શુળ સહભાવી ધર્મ. પય ક્રમભાવી ધર્મા. ૮ અલુરુ શેાભાવ. પાવનસન જે કાર્યમાં રસના પાવન થાય છે તે, વિનય વિનયયુકત ( એવા તુ) પાચં વયં પી પીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy