SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી.શાંત-સુધારન્સ ૧ ઇંદ્રિય-એનાં પાંચ પ્રકાર છે. સ્પન, જીવા, નાસિકા, ચક્ષુ અને કર્ણ. આ ઇંદ્રિયની રાગદ્વેષ યુક્ત પ્રવૃત્તિએ આશ્રવ છે. ઇંદ્રિચાની પ્રવૃત્તિ રાગદ્વેષપૂર્વક હાય તેા જ તે આશ્રવ થાય છે એ ખાસ ધ્યાનમાં રહે. એની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વર્ગરની હાય તા એ ગરનાળું અંધ થાય છે. ૨ કષાય–સસારને લાભ ( વૃદ્ધિ ) જેનાથી થાય તેવા ક્રોધ, માન, માયા અને લાભ. આ ચાર એના મુખ્ય ભેદ છે. એની ગાઢતા પ્રમાણે એના વિભેદો પણ થાય છે અને તેમના પેટામાં હાસ્યાદિ નાકષાયાના સમાવેશ થાય છે. કર્મના રસ અને સ્થિતિ મુકરર કરવામાં આ કષાયે મ અગત્યના સાગ ભજવે છે. ૩ અવત-અવિરતિપણું. એના પાંચ વિભાગ છે. ( ૬ ) પ્રમાદથી થતા પ્રાણવધ તે પ્રાણાતિપાત, ( ખ ) અસત્ય ભાષણ તે મૃષાવાદ. ( ગ ) વગર દીધેલ વસ્તુ લેવી તે અદત્તાદાન. ( ઘ ) જાતીય સંબંધ. કામરાગથી સ્રી-પુરૂષના શરીર સબંધ તે મૈથુન. (૭)સ્વામીત્વસ્થાપન, પદાર્થો ઉપર મૂર્છાવૃત્તિ એ પરિગ્રહ. આ પાંચને અંગે ઘણા વિસ્તાર છે અને તે સમજવાની જરૂર છે. અવિરતિને કારણે પ્રાણી અનેક પાપેા સમજણુ વગર હારી લે છે. ૪ યોગ—મન, વચન, કાયા. એની પ્રવૃત્તિ શુભ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy