SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણ-ભાવના. ફૂડ અર્ કપટ કરી પાપમધ કીના તાતે, ધાર નરકાદિ દુ:ખ તેરા પ્રાણી પાવેગા; પુન્ય વિના દુસરે ન હોયગા સખાઇ તમ, હાથ મલમલ માખી જિમ પસતાવેગા. ચિદાનંદજીએ એક એ સર્વયા મ સુદર આ મુદ્દા પર ગાયા છે, તે વિચાર. અહીં ( જમાઈ વિશાળ અર્થમાં સમજવા. માખીઓ મધમાખી સમજવી. > માખીઓએ મધ કીધું, ન ખાધું ન દાન દીધું; લુંટનારે લુટી લીધુ. રે! આ જીવ જોને. ત્યાં જે ભાવ છે તે ભાવ અહીં સમજવાના છે. આ તા મરણુ વખતની વાત કરી, પણ અશરણભાવ ખતાવતાં તેા હદ કરી છે. વિચારઃ આયકે અચાનક કૃતાંત ન્યુ ગહેંગા તાહે, તિહાં તે સખાઈ કાઇ દુસરા ન હોવેગે ધર્મ વિના તેા આર સકળ કુટુંબ મિલી, જાનકે પરતાં કાઇ સુતે ન જોવેગા. લટકસલામકે સખાઈ વિના અંત સમે, તેણમાંહી નીર ભરભર અતિ રાવેગા; જાનકે જગત એસા જ્ઞાની ન મગન હેાત, અબ ખાવા ચાહે તે તેા બાઉલ ન એવેગા, Jain Education International ૧૫૫ અહીં ‘પરતાં ’ એટલે મરણ પામેલા જાણીને એમ સમજવું. લટસલામમિત્ર ધર્મ છે કારણ કે એને તે કાઈ કાઇ વાર જીવનમાં આ જીવ મળ્યેા હશે. નિત્યમિત્ર તા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy