SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી શાંત-સુધારસ ઢાય તેમ તે જોઇ શકે છે એટલે એ તદ્દન નખાઇ જાય છે, હુઠી જાય છે, પાળે પડી જાય છે, એને ખેલવા-ચાલવામાં વિવેક રહેતા નથી અને એને મુંઝવણમાં કાંઇ રસ્તા સુઝતા નથી. આ * રસ્તા ’ સૂઝતા નથી એ અશરણુતા છે. અત્યાર સુધી જે જાતની લહેર કે જે જાતના હુકમમાં જીંદગી ગાળી હાય તેને અત્યારે ઓડકાર આવે છે અને એ પથારીમાં પડ્યો પડ્યો તરેહવાર પછાડા મારે છે. એનુ મુખ અને એનું મન-એ અને અત્યારે ખરાખર અભ્યાસ કરવા લાયક મને છે. ' ક્રૂર યમરાજના દાંત ’ માત્ર કલ્પવાના જ છે. મૃત્યુના સપાટામાં આવે તેવુ એ રૂપક છે. આવા મેાટા શેઠ શાહુકારા, લહેરી લાલાઓ અને મુદ્દે શહેનશાહા કે ઇન્દ્રની મરણુ સન્મુમતા વખતે આવી દશા થાય છે અને શરણુ કેવુ અને આધાર કાના ? એને ટેકા કાના? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. ( છુ. ૨ ) અમે ઉંચા ! અમને કોઇ અડે તા અમે અભડાઇએ ! અમે બ્રહ્માના મુખમાંથી નીકળેલા ( જાતિ મદ ) અમે કુળવાન ! અમે પુરતીઆ ! અમે ચાસલાવાળા ! અમે અગ્રેસર ( કુળ મદ ) અમે જાતે રળ્યા ! ધન મેળવ્યું ! વેજીમાં વહાણ ખેડચા ! લક્ષ્મીને પગે બાંધી ! ( લાભ મદ ) અમારા મહેલ! અમારૂ ફરનીચર ! અમારી ઋદ્ધિ ! અમારી કૈાર ! અમારી આબરૂ ! ( એશ્વર્ય સદ ) ૧ અમુક શહેરમાં વ્યાખ્યાનશાળામાં અમુક શેડ માટે રીઝ જગા રહે તેને ‘ચોસલું ' કહે છે. ત્યાં અન્યથી એસાય હિ અને બેઠેલ હાય તેા શેડ આવે ત્યારે ઊડવુ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy