SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણ•ભાવના. ૧૧૩ ૫ લાંબા વખત સુધી શરીરમાં પવનને થભાવી રાખે કે દરિયાપાર કાઇ કાંઠા પર જઇને પડાવ નાખે કે દાડાક્રોડ કરીને પર્વતના શિખર ઉપર ચઢી જાય~તા પણ એ ઘડપણ ( જરા ) થી જીણુ થઈ જાય છે. ૬ જે જરા ( ઘડપણુ ) કાળા વાળથી સુંદર લાગતાં મનુ ષ્યના માથાંને સફેત માલ ( પળીઆ ) વાળુ મનાવી દે છે તે જરા શરીરને તદ્દન રસકસ વગરનું અનાવી દે છે, તેનાં તે કાર્ય માં ( તેને તેમ કરતી ) અટકાવવાને કાણુ શક્તિવાન થાય? ૭ મનુષ્યનું શરીર જ્યારે જોસથી આગળ વધતા આકરા વ્યાધિઓવાળુ થાય છે ત્યારે તેને સહાય કરનાર કાણુ થાય છે? જુએ ! એકલા ચંદ્રમા ગ્રહણની પીડાને અનુભવે છે તે વખતે કેાઈ તેના દુ:ખમાં ભાગ પડાવતું નથી. ૮ ચાર અંગવાળા ધર્મનું શરણુ તુ સ્વીકારી લે, મમતાની સાબત છેડી દે અને શિવ ( મેાક્ષ ) સુખના ભંડાર તુલ્ય આ શાંતસુધારસના પાનને હું વિનય ! તું કર. ( તેનું પાન કર તે તું પી. ) એટલા માટે હૈ મુમુક્ષુ ! વિનય ! તું જિનધ શરણ કરી લે અને મહાપવિત્ર ચરણના સ્મરણ સાથે તારૂં આત્માનુસંધાન કર. આ ગેય અષ્ટક અનેક સુંદર રીતે ગવાય છે. મેાહન મુજરા લેવ્હે રાજ, તુમ સેવામાં રહેશું' એ લય આ પદ્યને અનુરૂપ ગોઠવાય તેવા છે. દરેક ગાયાની આખરે વિનયવાળી અન્ને પંક્તિ કરી ાર મેાલવાની છે. એ ટેક છે. ८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy