SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મન ખાટા થાય તેનો અહીં નિષેધ કર્યો છે તેના વિશે પુષ્ટ હેતુ કહે છે.... ગાથાર્થ :- શિલ્પીના વિષે થયેલી અપ્રીતિ પરમાર્થ ન્યાયથી ભગવાનના વિષે થયેલી સમજવી. આ સર્વ આપત્તિનું નિમિત્ત છે. માટે આ પાપિષ્ઠ અપ્રીતિ ન કરવી. વિશેષાર્થ :- શિલ્પી ઉપરની અરુચી બિમ્બ દ્વારા કરાઈ રહેલા (શિલ્પી જિનબિમ્બ ઘડે છે. પણ હકીકકતમાં બિમ્બના આધારે પ્રભુ જ ઘડાઈ રહ્યા છે. આપણે પણ લોકમાં કહીએ છીએ કે મેં તો ભગવાન ભરાવ્યા) ભગવાનના વિષે પરમાર્થની નીતિથી = “કારણ ઉપરની અરુચિ કાર્ય અરુચિના મૂળવાળી હોય છે.” આ ન્યાયથી પ્રતિમા ભરાવનારની ( પ્રભુ ઉપર) અરુચિ ઉભી થઈ જાણવી || ૭ | यत एवं शिल्पिगताऽप्रीतिरयुक्ता ततस्तद्गतामा'हार्येच्छयापि प्रीतिमुत्पाद्य जिनबिम्बं कारयितव्यमित्यनुशास्ति । अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौ«दैर्युक्तम् । न्यायाजितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥ ८ ॥ अधिकगुणः क्रियमाणबिम्बप्रतियोगी भगवांस्तत्स्थैस्तद्वतिभिः स्वदौर्हदैः स्वमनोरथैः शिल्पिगतैर्युक्तं सहितं नियमान्निश्चयेन न्यायाजितवित्तेनैव भावशुद्धनान्तःकरणनिर्मलेन जिनबिम्बं कारयितव्यम् ॥ ८ ॥ શિલ્પીના વિષે અપ્રીતિ રાખવી યુક્ત નથી; માટે આહાર્ય નૈમિત્તિક) શિલ્પીગત અનાહાર્ય-અકૃત્રિમ ઈચ્છાથી પણ કારીગરના વિશે પ્રીતિ ઉપજાવી જિન પ્રતિમા કરાવી જોઈએ. તેવી શિખામણ આપતાં ગ્રંથકાર કહે છે. ગાથાર્થ :- અધિક ગુણવાળાપ્રભુના વિશે વર્તમાન જે ઉપશમભાવ, પ્રસન્નતા, નિર્વિકારીપણું વિ. ભાવો એવા જે શિલ્પિના મનોરથો તેનાથી યુક્ત એવી જ જિનપ્રતિમા ભાવથી શુદ્ધ તેમજ ન્યાયથી મેળવેલા ધનથી કરાવવી જોઈએ. વિશેષાર્થ :- અધિકગુણ - જેનું બિમ્બ કરાય તે બિમ્બના પ્રતિયોગી એટલે ભગવાન પ્રતિયોગી થાય. અહિં પ્રભુ અને બિંબ વચ્ચે 9. તાતારા || 92 શ્રીષોડશકપ્રકરણ-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy