SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ दलं विधिनानीतमित्युक्तं तत्र विधिगतमेवाह ।। सर्वत्र शकुनपूर्व ग्रहणादावत्र वर्तितव्यमिति । पूर्णकलशादिरूपश्चित्तोत्साहानुगः शकुनः ॥ ९ ॥ अत्र जिनभवनलक्षणमहाकार्यारम्भे सर्वश्रेष्टकादौ ग्रहणादौ ग्रहणानयनादौ शकुनपूर्व-शकुनमूलं यथा स्यात्तथा प्रवृतितव्यं नान्यथा । कः पुनः शकुन इत्याहः पूर्णकलशो जलपरिपूर्णघटस्तदादिरूपः, आदिना दधिदूर्वाक्षतभारोद्धृतमृत्तिकादिंग्रहणं, अयं च बाह्य इत्यान्तरपरिग्रहार्थं विशेषणमाह । चित्तोत्साहानुगो मनःप्रत्ययानुसारी शकुनः इदमुपलक्षणं गुरुवचनानुगतत्वस्याप्यन्यत्रात्मप्रत्ययगुरुप्रत्ययशकुनप्रत्ययैस्त्रिधा शुद्धस्य कार्यस्य सिद्धयुन्मुखत्वप्रतिपादनादिति द्रष्टव्यम् ।। ९ ।।। હવે તે વિધિ જણાવે છે... ગાથાર્થ :- અહીં જિનાલયના મહાનું કાર્યમાં લેવું લાવવું વિ. સર્વસ્થળે શુકનપૂર્વક દિખીને) વર્તવું પૂર્ણકલશ વિ. બધા શુકન છે. મનના ઉત્સાહને અનુસરવુ તે અત્યંતર શુકન છે. વિશેષાર્થ:- અત્ર - જિનાલય રૂપ મોટા કાર્યમાં લેવુ લાવવું વિ. સર્વ ઠેકાણે શુકન જોઈને વર્તવું. ત્યાં પાણી ભરેલો ઘડો. દહિ, દૂર્વા-ધો. અક્ષત માટી વિ. શુભાશુકન જાણવા, આ તો બાહ્ય શુકન છે. અત્યંતર શુકનને પ્રહણ કરવા માટે વિશેષણ કહે છે. મનની પ્રસન્નતાને અનુસરવું તે આંતરિક શુકન; આ ઉપલક્ષણ છે એટલે ગુરુ વચનને અનુસરવું ઈત્યાદિનું પણ ગ્રહણ થાય છે. અન્ય ઠેકાણે પણ આત્મપ્રત્યયથી ગુરુપ્રત્યયથી શુકનપ્રત્યયથી શુદ્ધ કાર્ય સિદ્ધિને પામે છે. (એટલે જે કાર્યમાં મનનો ઉત્સાહ હોય અને ગુરુનીવડીલની આજ્ઞા હોય તે કાર્યને પ્રવૃત્તિને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.) એવું પ્રતિપાદન કરેલું હોવાથી ગુરુવચનને અનુસરવું તે પણ અત્યંતર શુકન જાણવું | ૯ | भृतकानतिसन्धानगतमाह । भृतका अपि कर्तव्या य इह विशिष्टाः स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका इह वचनेन सुखं तु ते स्थाप्याः ॥ १० ॥ S શ્રીષોડશકપ્રકરણ-૬ SSSSSS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy