SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- દશ સંજ્ઞાઓનો યથાશક્તિ નિરોધના યોગમાં કે નિરોધનો ઉત્સાહ જાગ્યે છતે પરહિતમાં તત્પર તેમજ હંમેશને માટે ગંભીર અને ઉદારભાવવાળાને પ્રકૃતિ અનુષ્ઠાન પરિપૂર્ણ બને છે. વિશેષાર્થ – પ્રકૃતિ અનુષ્ઠાનને હાનિ પહોંચાડનાર આહાર, ભય (निद्रा) भैथुन, परिपड, ४ अषाय, दो संशत, मोघसं . १० संशनी રોધ થયો હોવાથી પ્રકૃતિ અનુષ્ઠાન પરિપૂર્ણ બને છે. ૧૦ || दशसञ्ज्ञाविष्कम्भणमपि दुर्लभं कथं स्यादित्याह । सर्वज्ञवचनमागमवचनं यत्परिणते ततस्तस्मिन् । नासुलभमिदं सर्वं ह्युभयमलपरिक्षयात्पुंसाम् ॥ ११ ॥ यद् यस्मादागमवचनं सर्वज्ञवचनं, ततस्तस्मिन् परिणते विधिरूपाध्यात्मयोगेनोभयमलपरिक्षयात् क्रियामलभावमलोच्छेदात्पुंसां-पुरुषाणामिदं सर्च दशसञ्ज्ञाविष्कंभणं हि निश्चितं नासुलभं-किन्तु सुलभमेव ।। ११ ।। દશ સંજ્ઞાનોરોઘ કરવો દુર્લભ છે, તેનો રોઘ કેવી રીતે થાય તે દર્શાવે છે. ગાથાર્થ - આગમવચન સર્વજ્ઞવચનરૂપ છે, તેથી આગમવચન પરિણત થયે છતે વિધિરૂપ અધ્યાત્મયોગ દ્વારા ક્રિયામળ અને ભાવમળ ક્ષય થવાથી પુરુષોને સંજ્ઞાનો નિરોધ વિ. કશુંય દુર્લભ બનતું નથી.I૧૧ / अध्यारोपादविधिसेवा दानादावित्युक्तं तदभावे यत् स्यात्तदाह । विधिसेवा दानादौ सूत्रानुगता तु सा नियोगेन । गुरुपारतन्त्र्ययोगादौचित्याच्चैव सर्वत्र ॥ १२ ॥ विधिसेवा सर्वाङ्गपरिशुद्धप्रवृत्तिर्दानादौ सूत्रानुगता त्वभ्रान्तसूत्रज्ञानानुसारिण्येव स्यात् सा-विधिसेवा, नियोगेन-नियमेन, गुरुपारतन्त्र्यस्य योगाद्भवेच्च तु यादृच्छिकज्ञानमात्रादौचित्याच्चैवानौचित्यपरिहारेण च सर्वत्रदीनादौ ।। १२ ।। અધ્યારોપથી દાનાદિમાં અવિધિ સેવા થાય છે એમ કહ્યું. હવે અધ્યારોપના અભાવમાં જે બને તે કહે છે. Pramanuman શ્રીષોડશકપ્રકરણ-૫ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy