SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ कुतः पुनर्हेतोश्चरमपुद्गलपरावर्तो भवतीत्याह । स भवति कालादेव प्राधान्येन सुकृतादिभावेऽपि । ज्वरशमनौषधसमयवदिति समयविदो विदुर्निपुणम् ॥ ३ ॥ चरमपुद्गलपरावर्त्तः कालादेव प्राधान्येनेतरहेत्वपेक्षाविलम्बाभावरूपेण भवति सुकृतादीनां भावेपि सामग्र्यां प्रवेशेपि सुकृतपदं प्रकृता (पुण्यप्रकृत्य ) भिप्रायेणान्यथा कर्म सामान्यमात्रं ग्राह्यं, आदिना पुरुषकारनियत्यादिग्रहः । निदर्शनमाह ज्वरस्य शमनं यदौषधं तत्समयवत् । यथाहि ज्वरशमनौषधमपि प्रथमापाते दत्तं न गुणकृत् प्रत्युत दोषोदीरक, ज्वरजीर्णतासमये च दत्तं तद्गुणकृत्स च परिपाकाख्यपर्यायशालिकालेनैव जन्यते, तथा सद्धर्मौषधमप्यचरमावर्ते दत्तं न गुणकृत्प्रत्युत दोषोदीरकमेव, चरमे तु दत्तं गुणकृत्स च भावपरिपाकाख्यपर्याययुक्तकालादेव भवतीति समयविदः - सिद्धान्तज्ञा यथा स्यात्तथा विदुः ।। ३ ।। क्या हेतुथी यरमपुछ्गसपरावर्त आज थाय छे, ते अंथकार उडे छे.... ગાથાર્થ :- જ્વ૨શમન ઔષધ જેમ તાવ નીકળવાના સમયે ગુણકારી થાય છે, તેમ સુકૃતાદિનો સદ્ભાવ હોવા છતાં પણ મુખ્યતાએ કાળનો પરિપાક થવાથી જ ચરમાવર્ત થાય છે, એમ શાસ્ત્રજ્ઞપુરુષો નિપુણરીતે भएो छे. વિશેષાર્થ ઃ- પ્રાધાન્યને એટલે અન્ય હેતુની અપેક્ષાએ કાળ પાકતા વિલંબ વિના જ ચરમપુદ્ગલપરાવર્ત થાય છે. સુકૃત એટલે પુણ્ય પ્રકૃતિ આદિ પદથી પુરુષાર્થ નિયતિ વિ. નું ગ્રહણ થાય છે. આ બધા સામગ્રીમાં આવે છે, પણ આ સામગ્રીનો અન્ય કાળમાં પ્રયોગ કરતા ઉલ્ટો દોષનો વધારો થાય છે. જેમ તાવની શરૂઆતમાં તાવને શાન્ત કરનારી દવા પણ ગુણ કરવાને બદલે તકલીફ વધારે છે. જ્યારે ચરમ કાળમાં આપેલું ઔષધ તેમજ આચરેલ સુકૃતાદિ ગુણકારી બને છે, એટલે ભાવપરિપાકપર્યાય યુક્ત કાળથી જ સુકૃતાદિ ગુણકારી થાય છે. એમ सिद्धांतना ज्ञातास नियु। रीते भएो छे. ॥ 3 ॥ उक्तमेव निदर्शनार्थं स्पष्टमाह नागमवचनं तदधः सम्यक्परिणमति नियम एषोऽत्र । शमनीयमिवाभिनवे ज्वरोदयेऽकाल इति कृत्वा ॥ ४ ॥ શ્રીષોડશકપ્રકરણમ્-પ Jain Education International For Private & Personal Use Only 65 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy