SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मनिष्पत्तिमत्पुण्यस्यादय उपायाः “दया भूतेषु वैराग्यं विधिदानं यथोचितम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्योपायाः प्रकीर्तिता" इति श्लोकोक्ताश्चत्वारः; त एव सिद्धयः परमैश्वर्यरूपत्वात्तासां सिद्धेर्निष्पत्तेः सद्धेतुभावेनाऽवन्ध्यहेतुत्वेन सिद्धं पुण्यादीत्यादिना ज्ञानयोग- ग्रहोऽग्रिमसिद्धिશબ્દચોપાયાઈ રૂત્યજે || 9૬ || ૪ || ઉપસંહાર કરતા કહે છે... ગાથાર્થ - ધર્મસિદ્ધિવાળા આત્માનું ઔદાદિ જિનેશ્વરે ભાખેલું લિંગ છે, જે પુણ્યના ઉપાય રૂપ સિદ્ધિઓની પ્રાપ્તિનાં સહેતુ = અવંધ્ય હેતુ તરીકે સિદ્ધ થયેલ છે. વિશેષાર્થ :- ઉદારતા વિ. થી અમુક પુરુષમાં ધર્મ સિદ્ધ થયો છે. પરિણમ્યો છે, એવી જાણ થતી હોવાથી ઉદારતા વિ. માં વ્યંજકતા ધર્મ આવ્યો તે ધર્મ જ સંબંધ બને છે, તે વ્યંજકતા સંબંધથી ઉદારતા વિ. ધર્મસિદ્ધિવાળા કહેવાય છે. જેમ જનકતા સંબંધથી કુંભાર ઘટવાળો કહેવાય છે. પુણ્યના આદિ ઉપાયો = પ્રાણિઓને વિષે દયા, વૈરાગ્ય વિધિપૂર્વક યથાયોગ્ય દાન કરવું શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન આ બધા પુણ્યના ઉપાયો કહ્યા છે. આ ઉપાયો જેવા તેવાને પ્રાપ્ત થતા ન હોવાથી પરમ ઐશ્વર્ય રૂપ છે, માટે તેઓને ગ્રંથકારે સિદ્ધિરૂપે બિરદાવ્યાં છે. તેઓની પૂર્ણતાની પ્રાપ્તિના ઔદાયદિ અવંધ્ય હેતુ છે. બીજાઓ - પુણ્યાદિ અહીં આદિ પદથી જ્ઞાનયોગનું ગ્રહણ કરે છે અને પહેલાં સિદ્ધ શબ્દનો ઉપાય અર્થ કરે છે, એટલે પુણ્યજ્ઞાનયોગના ઉપાયની નિષ્પત્તિના ઉદારતા વિ. સફળ હેતું છે. છે! ૧૬ .. » ઈતિ ચતુર્થ ષોડશક S શ્રીષોડશકપ્રકરણ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy