SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે આશયથી નહિ, પરંતુ પાપ ખરેખર આત્માને બગાડનાર છે. એવા ઈરાદથી સતત કરેલા પાપની નિંદા કરવી. વર્તમાનમાં પાપો ન ક૨વા તેમજ ભાવી પાપોનો વિચાર માત્ર પણ ન કરવો આ રીતે આનુપૂર્વીથી ત્રણે કાળની પાપ જુગુપ્સા થાય છે. અથવા તો પાપોદ્વેગ એટલે કાયાથી પાપોનો ત્યાગ, અકરણ - વાણીથી પાપ ન કરવું, તદચિંતા - મનથી પાપનો ત્યાગ. એમ ત્રિકરણથી પાપ જુગુપ્સા થાય છે. ॥ ૫ ॥ निर्मलबोधं निरूपयति । निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसम्भवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगाच्छ्रुतचिन्ताभावनासारः ॥ ६ ॥ निर्मलबोधोऽप्येवमनेन प्रकारेण शुश्रूषैव यो भावस्तत्सम्भवो ज्ञेयो, धर्मतत्त्वस्य लिङ्गं शमगर्भं यच्छास्त्रं तद्योगात्तत्परिचयात् श्रुतसारश्चिन्तासारो भावनासारश्चेति त्रिविधः I श्रुतचिन्ताभावनानां प्रतिविशेषं पुरस्ताद्वक्ष्यति ॥ ६ ॥ निर्भणषोधनुं नि३पश रे छे... ગાથાર્થ :- આ નિર્મળ બોધ શાન્તસુધારસવાળા શાસ્ત્રના યોગથી અને શુશ્રુષા ભાવથી ઉત્પન્ન થાય છે, તે શ્રુતસાર, ચિંતાસાર, ભાવનાસાર એમ ત્રણ પ્રકારનો હોય છે. આ ત્રણેની વિશેષવાતો આગળ उहीशुं ॥ ८ ॥ जनप्रियत्वं प्रतिपादयति । युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशंसानादेर्बीजाधानादिभावेन ॥ ७ ॥ युक्तमुचितं जनप्रियत्वं धर्मतत्त्वलिङ्गम् नत्वयुक्तं यतस्तज्जनप्रियत्वं शुद्धं निरुपाधिकं स्वाश्रयगुणनिमित्तेन जनानां धर्मप्रशंसनादेः सकाशादादिना करणेच्छानुबन्धतदुपायान्वेषणा तत्प्रवृत्तिगुरुसंयोगसम्यक्त्वलाभग्रहणं बीजाधानं धर्मतरोर्बीजस्य पुण्यानुबन्धिपुण्यस्य न्यास आदिनाऽङ्कुरपत्रपुष्पफलविशेषपरिग्रहः तेषां भावेनोत्पादेनालमत्यर्थं धर्मसिद्धिफलदं वर्तते । 54 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૪ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy