SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમય હોવાથી પરમયોગ છે. ભાવનું મહત્ત્વ એટલા માટે કે ભાવ વિનાની દ્રવ્યક્રિયા તુચ્છ અસાર છે. સ્વિફળ સાધક નહિં હોવાથી કારણ અંતરમાં ભાવ હોય તો તે (ભાવ) તો સાનુબંધ બની શકે. એકલી દ્રવ્યક્રિયામાં સાનુબંધ કોણ બને ? કોના સંસ્કાર વિદ્ધમાન થાય ? અને વધતાં વધતાં કોનાં અંતિમ કાર્યરૂપ થાય. ક્રિયાના નહિં કેમકે (૧) એમાં અમુક મર્યાદાની આગળ સ્વતંત્ર વધવાનું છે નહિ તેમજ (૨) અંતે સાધ્ય મોક્ષ એ ઉત્કૃષ્ટ ક્રિયા સ્વરૂપ નહિં કિન્તુ પરમશુદ્ધિનાં ભાવરૂપ છે. અનંત શુદ્ધ જ્ઞાન - દર્શન - ચારિત્રાદિમય ભાવ એ મોક્ષ છે. માટે ધર્મતત્ત્વ ભાવસ્વરૂપ છે. ભાવ એ પરમયોગ છે. વાસ્તવિક વિમુક્તિ રસ છે. [વિમુક્તિ = સર્વકર્મક્ષયે અંતિમ શુદ્ધિ રસ = પ્રીતિ વિશેષ ] મુક્તિનો પ્રેમ એટલે શુદ્ધિનો પ્રેમ એ ભાવના આશ્રયે જ બને, માત્ર બાહ્ય ક્રિયાનાં આશ્રયે નહિં. મુક્તિમાં વિશિષ્ટ પ્રીતિ કે અભિલાષા જેમાં રહેલ છે તે ભાવ છે, અથવા ભાવ એ વિશિષ્ટ મુક્તિના આસ્વાદ રૂપ છે. એટલે ભાવા વડે મોક્ષનો સ્વાદ ચાખવા મળે છે. . ૧૩ / ननु भावाच्छुद्ध्यन्तोऽवाप्यत इत्युक्तम् । तत्रैव चाभिलाषः कथं स्याद्भूयो भवाभ्यस्ते पाप एव विरोधिनि बहुमानसम्भवादित्यत आह । अमृतरसास्वादज्ञः कुभक्तरसलालितोऽपि बहुकालम् । त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ॥ १४ ॥ अमृतरसस्यास्वादज्ञः पुरुषः भक्तानां कदशनानां रसेन लालितोऽप्य- .. भिरमितोपि बहुकालं नैरन्तर्यवृत्त्या प्रभूतकालं त्यक्त्वा तत्क्षणममृतलाभोपायश्रवणक्षण एवैनं कुभक्तरसं, वाञ्छत्युच्चैरतिशयेनामृतमेव तस्य निरुપાધિસ્કૃદયત્વોતુ // 9૪ || ભાવથી શુદ્ધિનો પ્રકર્ષ પમાય છે. એમ કહ્યું ભવાભ્યાસના કારણે વિરોધિ પાપમાં વારંવાર બહુમાન સંભવતું હોવાથી ભાવમાં અભિલાષ કેવી રીતે જાગે? તેનો જવાબ આપવા ગ્રંથકાર કહે છે.... ગાથાર્થ - ઘણો કાળ કુભક્તના રસથી લાલન પામેલો (ટવાયેલો) પણ અમૃતરસના સ્વાદને અનુભવનારો પુરૂષ તે જ ક્ષણે કુભક્તના રસને ( 48 ) શ્રીષોડશકપ્રકરણ-૩ 1 : 11:15: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy