SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मश्चित्तप्रभवो मानसाकूतजो नतु सम्मूर्च्छनजतुल्यक्रियामात्रं, यतो धर्मात् क्रियाया विहितनिषिद्धाचरणत्यागरूपाया अधिकरणमधिकारस्तदाश्रयं कार्य भवनिर्वेदादि भवति एष मार्गानुसारी धर्मो लक्ष्यो नत्वभव्यादिगतोपि, स च मलविगमेन पुष्ट्यादिमत्-पुष्टिशुद्धिमदेतच्चित्तं विज्ञेयो लक्षण-निर्देशोयं ॥२ ।। ધર્મનું સ્વલક્ષણ શું છે? તે કહે છે..... ગાથાર્થ :- ધર્મ મનથી પ્રભવેલો છે. જેનાથી ક્રિયારૂપ અધિકાર પેદા થાય છે, તેના આશ્રયે ભવનિર્વેદાદિ કાર્ય થાય છે. આ ધર્મ મેલ દૂર થવાથી પુષ્ટિશુદ્ધિવાળા ચિત્તરૂપે જાણવો. વિશેષાર્થ :- ધર્મ માનસિક સંકલ્પથી ઉત્પન્ન થયેલો હોય છે. એટલે વિચાર્યા વગર બીજાની દેખાદેખીએ તેવી પ્રવૃત્તિ રૂપ સમૂચ્છનની જેવી ક્રિયા માત્ર કરવી તે ધર્મ નથી. આ ધર્મથી વિહિતનું આચરણ અને નિષિદ્ધના ત્યાગરૂપ ક્રિયાનો અધિકાર પેદા થાય છે, તેના આશ્રયથી ભવનિર્વેદાદિ કાર્ય થાય છે. આ માર્ગાનુસારી ધર્મ લક્ષ્ય રૂપ જાણવો પણ અભવ્ય કે દૂરભવ્યથી આચરિત ધર્મ લક્ષ્યરૂપ નથી. અને તે ધર્મ મળ (દોષ) દૂર થવા દ્વારા પુષ્ટિશુદ્ધિવાળું બનેલ જે મન તે રૂપ જ છે. આ લક્ષ્યનો નિર્દેશ થયો. || ૨ // (ય.) ચિત્તજ ધર્મ છે; તે ચિત્તથી વિધિ પ્રતિષેધના વિષયવાળી ક્રિયા તદ્ રૂપકાર્ય ચિત્તનું અધિકરણ જે શરીર તેના આશ્રયથી થાય છે. मलविगमेन पुष्ट्यादिमत्त्वं चित्तेऽस्य कथं स्यादित्येतद्विवक्षुराह । रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् ॥ तदयं क्रियात एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ॥ ३ ॥ इह मलाश्चित्तस्य रागादयः खलु रागद्वेषमोहा एव, खलुरेवार्थे एषां रागादीनां मलानां आगमनं आगमः सम्यक्परिच्छेदः तेन सद्योगः सद्व्यापारः सव्रियात्मा ततः सत् क्रियात्मनः सकाशाद्विगमस्ततस्तस्मादयं मलविगमः, क्रियायाः कारणे कार्योपचारादत एव सव्रियारूपमलविगमात् पुष्टिशुद्धिश्च वक्ष्यमाणा चित्तस्य सम्भवति || ३ || શ્રીષોડશકપ્રકરણ-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy