SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ AIN द्वितीयं देशना षोडशकम् ARY गुरुर्बालादीनां विधिना देशनां दद्यादित्युक्तं तद्विधिमेवाह || बालादीनामेषां यथोचितं तद्विदो विधिर्गीतः ॥ सद्धर्मदेशनायामयमिह सिद्धान्ततत्त्वज्ञैः ॥ १ ॥ बालादीनां प्रागुक्तानां तद्विदस्तत्स्वरूपविदः सद्धर्मदेशनायामयमिह वक्ष्यमाणः सिद्धान्ततत्त्वज्ञैर्विधिर्गीतः ।। १ ।। ગુરૂએ બાળાદિને વિધિપૂર્વક દેશના આપવી જોઈએ એમ કહ્યું. તે વિધિને शविछ.... ગાથાર્થ :- પૂર્વે કહેલા સ્વરૂપવાળા બાળાદિને તેમના સ્વરૂપને જાણનારા ગુરુએ યથોચિત રીતે દેશના કરવી. તે સધર્મ દેશનાના વિષયે આ પ્રકરણમાં કહેવાતો આ વિધિ આગમપરમાર્થમાં નિપુણ મહર્ષિઓએ ४८. छ. ॥ १॥ तत्र बालोचितदेशनामाह । बाह्यचरणप्रधाना कर्त्तव्या देशनेह बालस्य ॥ स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ॥ २ ॥ इह प्रक्रमे बालस्याद्यस्य धर्मार्थिनी बाह्यचरणप्रधाना बाह्यचारमुख्योद्देश्यका देशना कर्तव्या, स्वयमपि चात्मनापि च तदाचारो बाह्याचारस्तदग्रतो बालस्याग्रतो नियमतः सेव्यो भवति । स्वयमुपदिश्यमानाचाराकरणे वितथाशङ्कया श्रोतुर्मिथ्यात्ववृद्धिप्रसङ्गात् ।। २ ।। ત્યાં પહેલા બાળોચિત દેશના દર્શાવે છે. ગાથાર્થ - અહીં પ્રસ્તુતમાં પહેલા નંબરના ધમર્થી બાળને બાહ્યાચારનો મુખ્ય ઉદ્દેશ્ય હોય એવી દેશના આપવી. અને જાતે પણ તેની १. पदेश्य AAMRIDDOORSSORD880288 શ્રીષોડશકપ્રકરણ-૨ -- E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy