SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ इति महोपाध्यायश्री कल्याणविजयगणिशिष्यपण्डित श्रीलाभविजयग० शिष्यपण्डितश्री जीतविजयग० सतीर्थपण्डितश्री नयविजयगणिचरणकमलचञ्चरीकपण्डितश्रीपद्मविजयगणिसहोदरोपाध्याय श्रीयशोविजयगणिविरचिता योगदीपिकानाम्नी षोडशकवृत्तिः सम्पूर्णा | एषा षोडशकव्याख्या संक्षिप्तार्थावगाहिनी । सिद्धाऽक्षततृतीयायां भूयादक्षयसिद्धये || १ || १७ || એ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજય ગણિના પ્રધાન અન્તવાસી પંડિત શ્રી લાભવિજયગણિ તેઓશ્રીના શિષ્યરત્ન પંડિત શ્રી જીતવિજય ગણિ તેમના ગુરુબંધુ શ્રી નયવિજયગણિના પદપંકજમાં ભ્રમરની જેમ લટ્ટુ બનનારા (શ્રુતપરાગને મેળવનારા) શ્રી પદ્મ વિજયગણિના લઘુબંધુ ઉપાધ્યાય શ્રી યશોવિજયગણિવર્યે રચેલી યોગદીપીકા નામની ષોડશકની ટીકા પૂર્ણ થઈ. સંક્ષેપમાં અર્થનું અવગાહન કરાવનારી આ ષોડશકની વ્યાખ્યા આખાત્રીજે પૂરી થઈ તે અક્ષય સિદ્ધિ માટે થાઓ. ॥ इति षोडशकविवरणयुतं ॥ श्री षोडशकप्रकरणं समाप्तम् [મતિમાંઘના કારણે ગુઢાર્થથી ગહન આ ગ્રંથવનમાં હું ક્યાંય ભુલો પડ્યો હોઉં, તો વિર્ગ તેને સુધારીને વાંચે...] 224 Jain Education International દેવ ગુરૂની અસીમ કૃપાથી ષોડશક ગુર્જર ભાષાનુવાદ સમાપ્ત For Private & Personal Use Only શ્રીષોડશક પ્રકરણમ્-૧૬ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy