SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ सदनुष्ठानरूपे हेतोरान्तरचारित्रपरिणामरूपस्योपचारेणाध्यारोपेण ॥ ७ ॥ મધ્યમબુદ્ધિવૃત્તને વિચારે છે તે વૃત્ત (આચાર) એટલે શું ? તે કહે છે. ઃ ગાથાર્થ :- વૃત્ત - વિધિપ્રતિષેધરૂપવર્તન તે જ ચારિત્ર છે. અહીં અસદ્ આરંભ રૂપ હિંસાદિ આશ્રવથી નિવૃત્તિવાળા અહિંસાદિરૂપ સઅનુષ્ઠાનને ચારિત્ર કહ્યું છે. આંતરચારિત્ર પરિણામરૂપ કારણનો સઅનુષ્ઠાનરૂપ કાર્યમાં ઉપચાર કરી સદ્દનુષ્ઠાનને ચારિત્ર કહેલ .119 11 एतच्च सदनुष्ठानं शुद्धाशुद्धतया द्विभेदमित्याह - परिशुद्धमिदं नियमादान्तरपरिणामतः सुपरिशुद्धात् । अन्यदतोऽन्यस्मादपि बुधविज्ञेयं त्वचारुतया ॥ ८ ॥ परिशुद्धं सर्वथा शुद्धमिदं सदनुष्ठानं सदनुष्ठानं नियमादान्तरपरिणामतश्चारित्रमोहक्षयोपशमजन्या (निता) त्सुष्ठु सम्यक्त्वज्ञानमूलत्वेन परिशुद्धात् । अन्यदित्यपरिशुद्धमतोऽस्मादान्तरपरिणामात् योऽन्यः कश्चिद्धेतुर्लाभपूजाख्यात्यादि (स्तस्मादपि ) ततः एतदपीतरतुल्यत्वेनैव प्रतीयते तत्राह - बुधविज्ञेयं तु तत्त्वविद्भिरेव विज्ञेयमचारुतया असुन्दरत्वेन । त एव हि क्षीरनीरविवेचका नान्ये इति ।। ८ ।। આ સદ્ અનુષ્ઠાન શુદ્ધ અશુદ્ધ ભેદથી બે પ્રકારે છે. ગાથાર્થ:- શુદ્ધ આત્મપરિણામથી થયેલ પ્રવૃત્તિ શુદ્ધ કહેવાય. અને મેલાપરિણામથી આચરેલ અનુષ્ઠાન અશુદ્ધ છે. પણ આ અશુદ્ધિને પંડિત પુરુષો જ જાણી શકે છે. વિશેષાર્થ :- સભ્યજ્ઞાનના કારણે અતિનિર્મળ એવા ચારિત્રમોહના ક્ષયોયશમજન્ય આત્મપરિણામથી ઉત્પન્ન થનાર હોવાથી આ સઅનુષ્ઠાન સર્વથા શુદ્ધ હોય છે. શુદ્ધ આત્મપરિણામથી અન્ય જે કાંઈ પૂજા પ્રસિદ્ધિની અભિલાષા વિ. થી ઉત્પન્ન થનાર સદ્નુષ્ઠાન અન્યદ્ અશુદ્ધ કહેવાય છે. શંકા - આ ઈતર અનુષ્ઠાન પણ શુદ્ધ જેવું જ દેખાય છે. તો પછી શુદ્ધ અશુદ્ધ ભેદ શા માટે પાડ્યાં. 18 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૧ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy