SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં લેવો. પણ નિરુપક્રમ એવા કિલષ્ટ જ્ઞાનાવરણીય કર્મ સ્વરૂપ સાનુબંધ દોષથી જેણે ભાવનો પ્રતિઘાત થયો હોય-યત્કિંચિત કર્મનો ક્ષયોપશમ થયો હોય તેણે કાંઈક શ્રદ્ધા જાગી જાય; તે અહિં નથી લેવાનો. સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય એવા ગ્રંથના અર્થને જાણવામાં અસમર્થ. ભવથી વિરક્ત થયેલો હોવાથી પાપભીરુ ગુરુ પૂજ્યો ઉપર આદર બહુમાનભાવવાળો, મિથ્યા પક્કડવગરનો છે, એટલે આવા પ્રકારનું જ્ઞાનનું ફળ તેને પ્રાપ્ત થયેલું હોવાથી તે પણ જ્ઞાની જ છે. / ૩ો. फलतुल्यतायामेव दृष्टान्तमाह । चक्षुष्मानेकः स्यादन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥ ४ ॥ एकः कश्चित्पुरुषो मार्गगमनप्रवृत्तश्चक्षुष्मान्निर्मलानुपहतनेत्रः स्यादन्योन्धो दृविकलस्तस्य चक्षुष्मतो मतं वचनं तदनुवृत्तिपरः तदनुसारे परः प्रधानो मार्गानुसारिताप्रयोजकादृष्टेनान्यानुवृत्तिव्यावर्तनात्, एतौ द्वावपि चक्षुष्मत्सदन्धौ गन्तारौ गमनशीलावनवरतप्रयाणप्रवृत्त्या गन्तव्यमभिमतनगरादि युगपदेवैककालमेव प्राप्नुतः । तयोरग्रपृष्ठभावेन व्रजतोरेकपदन्यास एवान्तरं न महद्यद्वा तदपि तुल्यपदन्यासयोरेकश्रेण्या बाहुलग्नयोजतोर्नास्तीति द्वयोयुगपत्प्राप्तव्यप्राप्तिः । एवं ज्ञान्यज्ञानिनोरपि सन्मार्गगमनप्रवृत्तयोर्मुक्तिपुरप्राप्तौ नान्तरमिति गर्भार्थः ।। ४ ।। જ્ઞાની અને જ્ઞાનીના પગે ચાલનારાને તુલ્ય ફળ થતું હોય તે જ બતાવે છે... ગાથાર્થ :- એક નિર્મલ આંખવાળો અને બીજો જે અંધ છે; તે તેના વચન અનુસરવામાં તત્પર બને. તો આગમન કરનારા બન્ને એકજ સાથે જયાં જવાનું છે તે સ્થાને પહોંચે છે. વિશેષાર્થ - જોવાની શક્તિ હણાઈ નથી ગયી એવી નિર્મલ આંખડીવાળો પુરુષ જવા રવાના થાય છે, ત્યારે અંધાપાથી અંધારામાં જ રહેનાર પુરુષ તે ચક્ષુવાળાના વચનને અનુસરવા તત્પર બને છે. એટલે પોતાને માર્ગમાં ચલાવવામાં પ્રયોજક એવું એનું અદ્રુષ્ટ (ભાગ્ય) છે કે જેના લીધે અન્યને = ઉન્માર્ગીને અનુસરવાથી તે અટકી જાય છે. આ S શ્રીષોડશકપ્રકરણ-૧૨ 155 I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy