SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. પ્રાણી વધના સર્વથા પચ્ચકખાણ કરેલા છે. જ્યારે ગૃહસ્થ તેવો નથી એમ કર્તાના પરિણામનાં આધારે અધિકાર અને અનધિકાર પ્રાપ્ત થાય છે. એટલા માટે જ તો સામાયિકમાં રહેલા ગૃહસ્થને પણ તેમાં અધિકાર નથી. બીજા પણ જેઓ માટિ પુષ્પ વિ. ને પગથી કચડી નાંખવા વિ. માં ડરનાર હોય, જયણાવાળા હોય પાપપ્રવૃત્તિ દૂરકરવાની ઈચ્છાવાળા હોય, સાધુ ક્રિયાનો રસીયો હોય. તેવા ગૃહસ્થને પણ ધર્મ માટે સાવદ્ય પ્રવૃત્તિ યુક્ત નથી એમ પણ કેટલાક કહે છે. તે ૧૫ II एवं सचोद्यपरिहारां पूजामभिधाय फलद्वारेण निगमयन्नाह । इति जिनपूजां धन्यः शृण्वन् कुर्वंस्तदोचितां नियमात् । भवविरहकारणं खलु सदनुष्ठानं द्रुतं लभते ॥ १६ ॥ इत्येवं जिनपूजां धन्यो धर्मधनः शृण्वन्नर्थतः कुर्वन् क्रियया, तदा तस्मिन्काले उचितां यो नियमान्निश्चयेन, भवविरहकारणं सदनुष्ठानं शोभनानुष्ठानं द्रुतं खलु शीघ्रमेव लभते ।। १६ ।। એમ શંકા સમાધાન પૂર્વક પૂજા બતાવીને તેનું શું ફળ છે તે બતાવવા દ્વારા નિગમન કરતા ગ્રંથકાર કહે છે.... ગાથાર્થ :- તો તે કાલને ઉચિત આવી જિનપૂજાને ધર્મધનવાળો અર્થથી સાંભળતો અને ક્રિયાથી કરતો ચોક્કસ ભવવિરહના કારણભૂત સદ્ અનુષ્ઠાનને જલ્દી મેળવે છે... / ૧૬ // I ઈતિ નવમું ષોડશકમાં કws 126 શ્રીષોડશકપ્રકરણયુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy