SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायाजितेन परिशोधितेन वित्तेन निरवशेषेयम् । कर्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ॥ ४ ॥ न्यायेनाजितेन ततः परिशोधितेन भावविशेषाद्वित्तेन धनेन निरवशेषा सकलेयं पूजा कर्त्तव्या बुद्धिमता, प्रयुक्तः सत्सिद्धियोगः सत्साधनव्यापारो येन स तथा तेन ।। ४ ।। આ પૂજા જે ઘનથી જે રીતે કરવાની હોય છે. (તે ઘન કેવું હોવું જોઈએ તે शवि छ....) ગાથાર્થ :- નીતિથી મેળવેલ ભાવ દ્વારા પરિશુદ્ધ કરેલ ધનથી સત્સાધનવ્યાપારવાળા બુદ્ધિશાળી પુરુષોએ પૂરે પૂરી પૂજા કરવી જોઈએ. વિશેષાર્થ - અડધી સામગ્રી નીતિવાળા ધનથી લાવે અને અડધી બે નંબરના ધનથી લાવે એવું ન કરે એટલે પૂજાને લગતી બધી સામગ્રી શુદ્ધ ધનથી લાવે. આ ધનમાં કોઈનો ભાગ ભૂલમાં આવી ગયો હોય તો તેનું ફળ તે વ્યક્તિને મળો, આ ભાવથી ધનને શુદ્ધ કરવાનું હોય છે. પૂજા કરતી વખતે ઉપકરણ અને વ્યાપાર - પ્રવૃત્તિ પ્રશસ્ત હોવી જોઈએ એટલે નિંદ્ય साधनोथी. पू. न. २राय ॥ ४ ॥ शुचिनात्मसंयमपरं सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चैः ॥ ५ ॥ शुचिना हस्तपादमुखप्रक्षालनशिरःस्नानरूपदेशसर्वभेदभिन्नद्रव्यस्नानेन शुद्धाध्यवसायरूपभावस्नानेन च पवित्रेणात्मनः शरीरस्य संयमः संवृताङ्गोपाङ्गेन्द्रियत्वं तत्परं तत्प्रधानं यथा भवत्येवं पूजा कर्तव्या, सितमुज्ज्वलं शुभं शोभनं च वस्त्रं यस्य स तथा तेन, शुभमिह सितादन्यादपि पट्टयुग्मादि रक्तपीतादिवर्णं गृह्यते, वचनसारेणागमप्रधानेनाशंसयेहपरलोकफलवाञ्छया रहितेन च, तथा-तेन पुष्पवस्त्रादिविरचनाप्रकारेण भाववृद्ध्योच्चैरतिशयेन ।। ५ ।। ગાથાર્થઃ- દ્રવ્યથી દેશ અને સર્વ સ્નાનથી પવિત્ર અને ભાવથી વિશુદ્ધ અધ્યવસાયથી પવિત્ર, શરીરના અંગોપાંગ ઈન્દ્રય વિ. ને કાબુ રાખવામાં 116 શ્રી ષોડશકપ્રકરણમુ-૯ L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy