SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. ૧૯૨૫ “ મેાહક છે એ હકીકતના ગર્વ છાંડવા ( ૪. રૂપમદ ); “પાતે ઘણા છઠ્ઠું અઠ્ઠમ આદિ તા કરે છે, કર્યાં છે, “ પેાતાના જેવી તપસ્યા અન્ય કાઇ કરી શકતું નથી “ એવા તપના ગર્વના પરિહાર કરવા. ( ૫. તપગર્વ ); “ પેાતાની પાસે ઘણા પૈસા છે, પાતે જેટલા પૈસે ધરાવે “ છે તેટલા બીજા પાસે નથી અને પોતે મેટા કુબેર “ ભંડારી થઇ ગયા છે, બીજા સર્વ તેા પેાતાની પાસે “ ભીખારી જેવા છે અને પેાતાની પાસે ઊભા રહેવાને “ પણ લાયક નથી વિગેરે પૈસાસંબંધી અભિમાન વર્જવું ‹ ( ૬. ધનગર્વ ); પોતે ઘણા વિદ્વાન છે, પાતે બહુ થોડા “ વખતમાં સેંકડો શ્લોકા યાદ કરી શકે છે, પેાતાની “ દલીલની પદ્ધતિ અપ્રતિહત છે, પેાતાની ભાષણકળા “ સચાટ છે–વિગેરે આખતના ગર્વ તદ્દન તજવા ઃઃ * (૭. શ્રુતગર્વ ); પોતે જાતમહેનતથી ધન મેળવ્યું છે “ ભીખારીપણામાંથી માટેાધનેશ્વરી અન્યા છે, વ્યાપા“રમાં પેાતાની કળા નિરવધિ છે, ઘરાક સમજાવતાં “ પોતાને બહુ સારાં આવડે છે વિગેરે પૈસા મેળવવાની “ આમતાના ગર્વ કદિ ન કરવા (૮. લાભમદ); અન્ય “ ઉપર પ્રેમ-વસળતા રાખવાની કે કરવાની ખામતનું “ અને અન્ય પાતા તરફ વત્સળભાવ રાખે છે તે સંબંધી “ અભિમાન તજી દેવું; નમ્રતા ધારણ કરવી; વિનયના “ વધારે વધારે અભ્યાસ પાડવા; અને હંમેશા પેાતાના “ હૃદયને માખણ જેવું સુકેામળ મનાવવું-આવા પ્રકા૯ રના સદ્ગુણાનું અનુશીલન કરનાર પ્રાણી મૃદુતાકન્યાને “વરવા યોગ્ય અને છે. ૪ સત્યતા, “ જે પ્રાણી ‘સત્યતા' કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા હોય તેણે અન્ય પ્રાણીના માઁ-ગુપ્ત વાતા ઉઘાડી 66 Jain Education International “ પાડવાની ટેવ તદ્દન છોડી દેવી; ચાડીચૂગલી કરવાની * પતિ તદ્દન વર્જવી; પારકાના અવર્ણવાદ લવાની “ કે નિંદા કરવાની મામતના સર્વથા ત્યાગ કરવા; વાતે “ કરતાં કે સાધારણ રીતે બેાલવાની મામતમાં વચનની ૧ સત્યતાઃ મૃષાવાદની વિરેધી છે. મૃષાવાદ ચેાથા પ્રસ્તાવને મુખ્ય પાત્ર અને રિપુદારૂને મિત્ર હતા. ૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy