SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ SUK પ્રકરણ ૧૦ મું. સદાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા. છ . ! મુનિરાજ પાસેથી જરા આગળ ચાલીને અમે બન્ને ઊભા રહ્યા, પછી મને સમ્યગ્ બેધ (સાચેા ઉપદેશ) કરવાની ઇચ્છાથી અકલકે કહ્યું “ ભાઇ ઘનવાહન! આ મુનિમહારાજે સ્પષ્ટ શબ્દમાં જે વાર્તા કરી તેના અં દરને ભાવાર્થ તારા સમજવામાં બરાબર આવ્યા કે ? જો ભાઇ સાંભળ ! એ મહાત્માએ મુદ્દાની વાત આપણને કહી સંભળાવી છે. સંસાર સમુદ્રના પારનું કારણ મન, ભવ-સંસારનું કારણ પણ મન. સુખ કયારે મળે અને કેમ મળે? ચિત્ત સાધના કરવાની ખરી ચાવી, अनेन हि समाख्यातं क्लेशनिर्मुक्तमंजसा । चित्तमेवात्मनो मुख्यं, संसारोत्तारकारणम् ॥ તેઓશ્રીએ આપણુને જણાવ્યું છે કે લેશથી મૂકાયલું મન સંસારસમુદ્ના શીઘ્ર પાર પામવાનું મુખ્ય કારણ છે. એ મનને લેશથી મૂકાવાના પ્રસંગ પણ લેયાના પરિણામ વડે જ મની શકે છે. જ્યારે એ વિશુદ્ધ લેયાદ્વારા શુદ્ધ અધ્યવસાયેા તરફ જાય ત્યારે એ લેશથી મૂકાય છે અને કલેશથી મૂકાય ત્યારે એ સંસારને પાર ઉતારવા સમર્થ બને છે. વળી એક એટલી જ અગત્યની મીજી વાત પણ તેઓશ્રીએ આપણને કહી જણાવી છે અને તે એ છે કે એ મન શિવગમનનું સુંદર કારણ છે એટલું જ નહિ પણ ભવ( સંસાર )નું પણ તે જ કારણ છે એમ મહાત્મા કહે છે. એનું કારણ એ છે કે ઉપર જે ઓરડાનું વર્ણન કરવામાં આવ્યું, જે ગર્ભગૃહના વિસ્તાર બતાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy