SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ 2 ] વિમર્શ–પ્રકર્ષ. ૭૮૯ મુખ' એહથી ભરપૂર થઇ જાય છે, શત્રુના સૈન્યના અવાજ રણક્ષેત્રમાં સાંભળીને સામા આવી પડનાર સુભટા ( સેાવની ) હાય તેમ અત્યંત દૂર દેશમાં ગયેલા પંથીજને પાતાની સ્રીઓની વિપુલ જંઘા અને સ્તનની (ઠંડીને દૂર કરે તેવી ) ગરમીના સ્મરણુથી પાછા ( પેાતાના દેશમાં આવે છે. તેમજ प्रतापहानिः संपन्ना लाघवं च दिवाकरे; ગવા दक्षिणाशा लग्नस्य सर्वस्यापीदृशी गतिः । સૂર્યના પ્રતાપ ઓછેા થઇ ગયા છે અને તેનામાં કાંઇક લઘુત્વનાનાપણું પ્રાપ્ત થયું છે; અથવા તે। જે કોઇ દક્ષિણા આશાનું અવલેખન કરે તે સર્વની એવી જ ગતિ થાય છે. સૂર્ય ‘દક્ષિણા આશા' એટલે દક્ષિણ દિશાનું અવલંબન કરે છે તેથી તેના પ્રતાપની હાનિ થાય છે અને તે લઘુતાને ધારણ કરે છે ( હેમંત ઋતુમાં સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશામાં હોય છે, તે ઋતુ પૂરી થતાં તે ઉત્તર દિશામાં આવે છે તેથી ઉત્તરાયણ કહેવાય છે.) અને જે પ્રાણીએ ‘દક્ષિણા’-અક્ષિસની આશા ઉપર બેસી રહેનારા હોય છે તે સર્વની એવી જ હાલત થાય છે, તેએના પ્રતાપ છે થાય છે અને તે લઘુતા પામે છે. अयं हेमन्तो दुर्गतलोकान् प्रियवियोग भुजङ्गनिपातितान्, शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया ॥ પોતાના પ્રિય જનના વિયાગરૂપ સર્પથી નીચે પડેલા અને ઠંડા કેંપવનથી શરીરે હેરાન થઇ જતા પીડિત અવસ્થામાં આવી પડેલા લોકાને જાણે તેઓ પશુ જ હાય નહિ તેમ એ હેમંત ઋતુ અગ્નિવડે ખાઇ જવાના ઇરાદાથી રાત્રે જાણે રાંધતા હાય નહિ તેમ લાગે છે. * * * * Jain Education International * ૧ સ્નેહ-લેષ છેઃ (૧) સજ્જનનાં હૃદય સાથે તે ‘પ્રેમ’ સૂચવે છે; અને (૨) મ્હેઢાં સાથે તે તેલની ચીકાશ' સૂચવે છે. * ૨ ખરા લડવૈયા રણહાક સાંભળીને જેમ રણક્ષેત્ર તરફ જાય છે તેમ પેાતાની વહાલી સ્ત્રીનાં ગરમી આપનાર આકષઁક અવયા સંભારી મુસાફર આ ઋતુમાં પોતાના સ્વદેશ તરફ પાછા ફરે છે. ૭ ધ્રુતવિલંબિત છંદ છે. ૪ લેાકો શિયાળાની રાત્રીએ તાપણી કરીને બેસે છે તેનાપર ઉત્પ્રેક્ષા છે. ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy