SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ૧૨૫ गमकत्वेन विवक्षितत्वात् । न च तस्य विशेषो नासर्वज्ञेन निश्चेतुं पार्यत इति वक्तुं शक्यम् सर्वानुमानोच्छेदप्रसक्तेः । तथाहि-मशकादिव्यावृत्तधूमादीनामपि स्वसाध्याव्यभिचारित्वमसर्वविदा न निश्चेतुं शक्यमिति वक्तुं शक्यत एव । अथ "सुविविचेतं कार्यं कारणं न व्यभिचरति" इति न्यायाद् धूमादेर्गमकत्वम्, तत्तत्रापि समानम् । यो हि भविष्यवृष्टयव्यभिचारिणमुन्नतत्वादिविशेषमवगन्तुं समर्थः स एव तस्मात्तामनुमिनोति, नागृहीतविशेषः । ત –“અનુમાતુરથમપરાથી નાનુમાનચ" રૂતિ 41. શંકા– આપે કહ્યા મુજબના ઉન્નતત્વ આદિ ધર્મોવાળાં પણ ઘણાં વાદળાં કેવળ ગાજે છે કિન્તુ વરસતા નથી, તો પછી કારણ ઉપરથી કાર્યના અનુમાનને એકાન્તપણે અર્થાત્ નિયમથી સાચું જ કેમ મનાય? વ્યભિચારી પણ હોઈ શકે? સમાધાન– અહીં વરસનાર વાદળોમાં રહેનારા વિશિષ્ટ ઉન્નતત્વ આદિ ધર્મોની વિવેક્ષા છે. તે ઉન્નતત્વ આદિ ધર્મોની વિશેષતા આપણા જેવા અસર્વજ્ઞો જાણી શકે જ નહિ એમ કહેવું પણ શક્ય નથી. જો આપણે એટલો પણ વિવેક ન કરી શકતા હોઈએ કે ક્યાં વાદળો વરસવાવાળાં છે અને ક્યાં કેવળ ગાજીને જ રહી જનારાં છે તો પછી જગતમાં બધાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જશે. આનું કારણ એ છે કે “મચ્છરોના સમૂહથી ભિન્ન ધૂમ સદા પોતાના સાધ્ય અગ્નિનો આવ્યભિચારી જ છે એ જાણવું અસર્વજ્ઞોના સામર્થ્યની બહાર છે, એટલે ધૂમ આદિ ઉપરથી અગ્નિ આદિનું અનુમાન કરવું શક્ય નથી” એમ પણ કહી શકાય. “સારી રીતે નિરીક્ષણ કરાયેલું સુવિચિત કાર્ય કારણનું વ્યભિચારી હોતું નથી” આ ન્યાય અનુસાર જો ધૂમ હેતુને તેના સાધ્ય અગ્નિનું ગમક માનવામાં આવે છે તો આ જ ન્યાય કારણ હેતુમાં પણ બરાબર લાગુ કરી શકાય અને કારણ હેતુને કાર્યનું ગમક માની શકાય. જે વ્યક્તિ વરસનારા વાદળના ઉન્નતત્વ આદિ વિશિષ્ટ ધર્મોને, જે ખરેખર ભવિષ્યદ્ વૃષ્ટિના અવ્યભિચારી છે તેમને, જાણવા સમર્થ છે તે વ્યક્તિ જ તે વિશિષ્ટ ધર્મો ઉપરથી ભાવી વૃષ્ટિનું અનુમાન કરે છે, જે તે ધર્મોની વિશેષતા જાણતો નથી તે ભાવી વૃષ્ટિનું અનુમાન કરી શકતો નથી. આ જ વાત શાસ્ત્રમાં પણ કહી છે કે “આ તો અનુમાન કરનાર અનુમાતા પુરુષનો દોષ છે, એમાં અનુમાનનો કોઈ દોષ નથી.' 42. શેષ: વાર્થ તવચાસ્તિ તસ્કેષવત, યત્ર નાર્થે રામનુષીત્તે, यथा नदीपूरदर्शनाद् वृष्टिः । अत्र कार्यशब्देन कार्यधर्मो लिङ्गमवगन्तव्यम् । प्रयोगस्त्वित्थम्-उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी, शीघ्रतरस्रोतस्त्वे फल Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy