SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૯૧ બૌદ્ધોના જ્ઞાનપારમિતા આદિ દસ ગ્રન્થો છે. મોક્ષાકરગુપ્તકૃત તર્કભાષા, ધર્મકીર્તિવિરચિત હેતુબિન્દુ, હેતુબિન્દુની અર્ચટકૃત અર્ચતર્ક નામની ટીકા, ધર્મકીર્તિનિર્મિત પ્રમાણવાર્તિક, શાન્તરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ, કમલશીલરચિત તત્ત્વસંગ્રહપંજિકા, ધર્મકીર્તિકૃત ન્યાયબિન્દુ, દિનાગવિરચિત ન્યાયપ્રવેશ, વગેરે પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રન્થો છે. 100. एवं बौद्धमतमभिधाय तदेव संचिक्षिप्सुरुत्तरं चाभिसन्धित्सुराहबौद्धराद्धन्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः। 100. આ રીતે બૌદ્ધ મતનું નિરૂપણ કરીને તેનો ઉપસંહાર કરવા માટે તથા આગળના પ્રકરણનો પ્રારંભ કરવા માટે આચાર્ય કહે છે કે બૌદ્ધ સિદ્ધાનું આ સંક્ષિપ્ત નિરૂપણ કરવામાં આવ્યું. 101. વૌદ્ધરાવતી સૌ સિદ્ધાન્તી થાળે તય સંક્ષપોથમनन्तरोदितो निवेदितोऽभिहितः । 101.બૌદ્ધ રાદ્ધાન્તને અર્થાત્ સૌગતોના સિદ્ધાન્તને જે કહેવાનું છે તેને ટૂંકમાં આ પ્રકરણમાં રજૂ કરવામાં આવ્યું. इति श्रीतपागणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिक्रमकमलोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां बौद्धमतप्रकटनो नाम प्रथमोऽधिकारः। તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શિષ્ય શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પગ્દર્શનસમુચ્ચયની ટીકાનો બૌદ્ધમતને પ્રકટ કરતો પ્રથમ અધિકાર પૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy