SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૨૯ 33. तथा कुत्सितं ज्ञानमज्ञानं तदेषामस्तीत्यज्ञानिकाः । “अतोऽनेकस्वरात्" [ हैम० ७।२] इति मत्वर्थीय इकप्रत्ययः । अथवाऽज्ञानेन चरन्तीत्यज्ञानिकाः, असंचिन्त्यकृतकर्मबन्धवैफल्यादिप्रतिपत्तिलक्षणाः शाकल्यसात्यमुग्रिमौदपिप्पलादबादरायणजैमिनिवसुप्रभृतयः । ते ह्येवं ब्रुवते-न ज्ञानं श्रेयः तस्मिन् सति विरुद्धप्ररूपणायां विवादयोगतश्चित्तकालुष्यादिभावतो दीर्घतरसंसारप्रवृत्तेः । यदा पुनरज्ञानमाश्रीयते तदा नाहंकारसंभवो नापि परस्योपरि चित्तकालुष्यभावः, ततो न बन्धसंभवः । अपि च, यः संचिन्त्य क्रियते कर्मबन्धः, स दारुणविपाकोऽत एवावश्यं वेद्यः, तस्य तीव्राध्यवसायतो निष्पन्नत्वात् । यस्तु मनोव्यापारमन्तरेण कायवाक्कर्मप्रवृत्तिमात्रतो विधीयते, न तत्र मनसोऽभिनिवेशस्ततो नासाववश्यं वेद्यो नापि तस्य दारुणो विपाकः । केवलमतिशुष्कसुधापकधवलितभित्तिगतरजोमल इव स कर्मसंग: स्वत एव शुभाध्यवसायपवनविक्षोभितोऽपयाति । मनसोऽभिनिवेशाभावश्चाज्ञानाभ्युपगमे समुपजायते, ज्ञाने सत्यभिनिवेशसंभवात् । तस्मादज्ञानमेव मुमुक्षुणा मुक्तिपथप्रवृत्तेनाभ्युपगन्तव्यं न ज्ञानामति । 33. જેઓ જ્ઞાનમા અને નિર્ધી ગણી ત્યજે છે અને અજ્ઞાનને જ ઉપાદેય ગણી સ્વીકારે છે તે અજ્ઞાનિકો છે. અજ્ઞાનવાદીઓ છે. “અજ્ઞાન' શબ્દને 'अतोऽनेकस्वरात्' [भव्या४२९१, ७.२] सूत्र अनुसार मत्वर्थाय ७५ प्रत्यय લગાવવાથી “અજ્ઞાનિક' શબ્દ બને છે. અથવા જેમનું આચરણ અજ્ઞાનપૂર્વક છે તેઓ અજ્ઞાનિક કહેવાય છે. તેમનો સિદ્ધાન્ત છે કે વિના વિચાર અજ્ઞાનપૂર્વક કરાયેલો કર્મબન્ધ વિફળ બને છે અર્થાત દારુણ દુ:ખ દેતો નથી. શાકલ્ય, સાત્યમુઝિ, મૌદ, પિપ્પલાદ, બાદરાયણ, જૈમિનિ તથા વસુ વગેરે પ્રમુખ અજ્ઞાનવાદીઓ છે. તેઓ કહે છે કે જ્ઞાન કલ્યાણકારી નથી. જ્ઞાન હોતાં જ્ઞાનીઓ પરસ્પર વિરોધી સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરે છે, પરિણામે વિતંડાવાદો ઊભા થાય છે, અને વાદવિવાદથી ચિત્ત કલુષિત બને છે, અને ચિત્તકાલુષ્યથી યા ચિત્ત ક્લિષ્ટ બનવાથી સંસારમાં ચિરકાળ ભમવું પડે છે. જ્યારે જીવ અનર્થના મૂલરૂપ જ્ઞાનને છોડીને અજ્ઞાનનો આશરો લે છે ત્યારે “આ મારો સિદ્ધાન્ત છે, હું તમારું ખંડન કરીશ' ઇત્યાદિ જ્ઞાનજન્ય અહંકાર જીવમાં ક્યારેય ઉત્પન્ન થતો નથી, અને અહંકાર ન થવાથી ચિત્તમાં બીજાઓ પ્રત્યે કલુષતાનો યા ષનો ભાવ ઉત્પન્ન થતો નથી, અને ચિત્તમાં કલુપતા પેદા ન થવાથી કર્મબન્ધ થવાનો સંભવ જ નથી. વળી, જે કાર્ય વિચાર કરી જાણી જોઈને કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy