SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાયસ્થિતિ અનંતકાળ સુધીની દર્શાવવામાં આવી છે`. જો કોઈ પૃથ્વીકાયનો જીવ મટીને કોઈ બીજી કાયાવાળો જીવ બની જાય તો ત્યારબાદ કાલાંતરે ફરીવાર પૃથ્વી-કાયિક જીવ બને છે. આ વ્યવધાન-કાલને સ્વકાય-અંતર અથવા અંતર્માન કહેવાય. આવા પ્રકારનો અંતર્માન ઓછામાં ઓછો અંતર્મુહૂર્તનો અને વધારેમાં વધારે અનંતકાળ સુધીનો હોય છે પરંતુ વનસ્પતિકાયિકનો અધિકતમ ફાળ અસંખ્યાત-કાળ છે. 900 આ રીતે, આ એકેન્દ્રિય સ્થાવર જીવોમાં જીવત્વનો સ્વીકાર કરવાને કારણે જ જૈન-સાધુને પૃથ્વી આદિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરતી વખતે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી આદિમાં જીવત્વનો સ્વીકાર કરવાથી પુદ્ગલ-દ્રવ્યનો અભાવ થતો નથી. કારણ કે પૃથ્વી આદિની કાયાવાળા જીવોનું १. असंखकालमुक्कोसा अंतोमुहुत्तं जहत्रिया । काठई पुढवीणं तं कायं तु अमुंचओ ॥ अणंतकालमुक्कोसा अंतोमुहुतं जहनिया । कायठिई पणगाणं तं कायं तु अमुंचओ ॥ २ अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहत्रयं । विजढंमि सए कार पुढवीजीवाणं अंतरं ॥ તથા જુઓ - ઉ. ૧૦. ૫, ૯. અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૮૯, ૧૧૪, ૧૨૩, ૧૦, ૬ ૮. असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्न्रयं । विजढम्म सए का पणगजीवाण अंतरं । -~૩. રૂ૬. ૮૬. Jain Education International —૩. ૨૬.૧૦રૂ. For Private & Personal Use Only ~~૩. ૩૬. ૮૨. અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૯૦, ૧૧૫, ૧૨૪. उच्चारसमिति | ૩ જુઓ - પ્રકરણ ૪, -૩. ૨૬. ૧૦૪. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy