SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન (સ્થળ) પર્યાપ્તના અનેક ભેદો છે'. જેમકે: અંગારો (ધૂળ રહિત અગ્નિ), મુર્મુર (ભસ્મયુક્ત અગ્નિકા), અગ્નિ (સામાન્ય શુદ્ધ અગ્નિ), અર્ચિ (સમૂલ અગ્નિશિખા), જ્વાળા (મૂળરહિત અગ્નિશિખા), ઉલ્કા, વિદ્યુત વગેરે. ૯૮ ૫ વાયુકાયિક જીવ-વાયુ જ જેનું શરીર છે તેવા જીવોને વાયુકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીકાયિકની જેમ તેના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાંથી બાદર-પર્યાપ્ત વાયુકાયિકના અનેક પ્રકારો પાડવામાં આવેલા છે. જેમકે : ઉત્કલિકા (અટકી અટકીને વહેનાર), મંડલિકા (ચક્રાકાર), ઘન (નર્કમાં વહેનાર), ગુંજા (અવાજ કરનાર), શુદ્ધ (મંદ મંદ પવન), સંવર્તક (ઘાસનાં તાખલાંને સાથે ઉડાડનાર) વગેરે. આ રીતે, ગ્રન્થમાં સંક્ષેપમાં સ્થૂળ (બાદ૨) એકેન્દ્રિય, સ્થાવર જીવોનું વિભાજન ક૨વામાં આવેલ છે. રૂપાદિના તરતમભાવથી તેના બીજા અવાન્તર અનેક પ્રકારો પાડી શકાય છે”. સૂક્ષ્મ એકેન્દ્રિય બધા જ સ્થાવર જીવોનો એક એક પ્રકાર જ દર્શાવવામાં આવેલ છે". કારણ કે સ્થૂળમાં જ અવાન્તર ભેદ સંભવે છે. બધા સૂક્ષ્મ જીવ જો કે કોઈથી અવરોધી શકાતા નથી માટે સર્વ १. बायरा जे उ पज्जता णेगहा ते वियाहिया । इंगाले मुम्मुरे अगणी अच्चिजाला तहेव य ।। उक्का विज्जू य बोधव्वा गहा एवमायओ । विहमणाणत्ता सुहमा ते वियाहिया ।। ૨ રુવિદા વાડનીવા ૩... (શેષ પૃ. ૯૫, પા. ટિ, ૧ ની જેમ) । 3 बायरा जे उ पज्जता पंचहा ते पकित्तिया । उपकलिया मंडलिया घणगुंजा सुद्धवाया य । संवट्टगवाया य णेगहा एवमायओ । ૪ જુઓ - પૃ. ૯૪, પાટ ટિ. ૨. ५ एगविहमणाणत्ता सुहमा तत्थ वियाहिया । सुहमा सव्वलोम्मि एगदेसे य बायरा ॥ Jain Education International -૩. ૩૬. ૧૦૨-‰° °. For Private & Personal Use Only -૩. ૩૬. ૧૧૭. ૩. રૂ. ૧o૮-‰‰°. -૩. ૩૬. ૭૭-૭૮, ૮૬, ૧૦૦, ૧૧૯-૧૨૦. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy