SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ શ્રી સેતુજ ચેતપ્રવાડિ (દુહા છંદ) સામિય રિસહ પસાઉ કરિ જિમ સેતુજ ચડેવિ ચેત્તપ્રવાડિહિ સવિ નમઉં તીરથ ભાઉ ધરેવિ. ૧ પહિલઉ સામિલ સીલમઉ રિસહસરુ પણ મેસુ જવણુ વિલવણુ પૂજ કરિ કર દુઈ જોડી થPસુ. દીઠઈ આદિકિણેસરહિં હિયડઈ હરિસુ ન માઈ લોયણ અમિહરસુ ઝરઈ ભવ સય કલિમલ જાઈ. ૩ જિણવર આગલિ રંગ ભરિ નાચિસુ ગુણ ગાએ સુ રૂધિસુ કુગઈદુવાર સવિ નિય જીવિય ફલુ લસુ. ૪ જામલિ બઈઠ આદિ જિણ પુંડરીક ગણધારુ સીઘઉ કોડાકોડિ સઉં લેસુ નમિ ભવ પારો(૨). ૫ મંડપિ બઈઠઉ લેપમઉ રિસહ નિણંદુ જુહારે ભરહિ જુગાદિહિ થાપિયઉ જાઈસુ ભવદુહ પારે. ૬ અન્નવિ ગયા લહુય તહિ જિણવર બિંબ અપાર ઊભા બઈઠા સવિ નમઉં સિદ્ધરમણિ દાતાર. ૭ દેવહરી દાહિણ ગમઈ ચઉવીસ વિ જિબિંબ સાચરિઉ તહિં વીરજિણું પૂજિસુ મલ્ટિ વિલંબ. ૮ તિહુ ભૂમિહિ જિણવર નમઉં કોડાકોડિ મઝારિ સીધા પંડવ પંચ નમી આવાગમણુ નિવારી. ૯ અષ્ટાપદુ નહિ (પ)ઠઈ અછઈ જગિહિ જુ પહિલઉ તીત્યુ ચકવીસ વિ જિણ નમવિ કરિ જંકું કરવું સુક્યત્યુ. ૧૦ રાઈણિ હેઠલિ આદિ જિણ પણમિસુ ગયા પાય રાઈણિ દૂધિહિ પરિસિ કરિ પાવુ પખાલઉં કાય. ૧૧ આવિલ લિહિ લેપમયિ ડાવિઅ બાહ નિણંદ અણુપરિવાડિહિ જિણ નમઉં આગલિ પય અરવિંદ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy