SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૯. ૩ઝ શ્વેતામોગાતપત્ર ઉમુ રિદિતુ: સ્વમિન્યા જેવાક્ષ: / किंवा सौख्यासनं वा महिमुखमहासिद्धिदेवीगणस्य । त्रैलोक्यानन्दहेतोः किमुदितमनघं श्लाघ्यनक्षत्रमुच्चैः । शंभो लस्थलेन्दुः सुकृतिकृतनुतिः पातु वो राज्यलक्ष्मी ॥१॥ (F. kilhorn, "No. 9 - The Chahamanas of Naddula, G. - Saundhā Hill Inscription of Châchigadêva; [Vikrama-] Samvat 1319," Epigraphia Indica, Vol. IX p. 74. ૩૦. શ્રીપાલ વિરચિત માનવાસ્થિત બિલ્પાંકના વિરૂપાક્ષ મંદિરની પ્રશસ્તિનો આરંભ પણ શિવસ્તુતિથી જ થાય છે. યથા : I ૩% નમ: શિવાય | यमष्टाक्षो व्र(ब्रह्मा स्मरति भजति द्वादशाक्षः कुमारः सहस्राक्षः शक्रो नमति नुवति द्विस्तदक्षः फणींद्रः । असौ वामाक्षीणां स्मरपरवसं(शं) लक्षणीयोक्षिलक्ष विरूपाक्षः क्षिप्रं क्षपयतु सतां कर्मजातं विरूपं ॥१॥ ૩૧. પંડ્યા, પૃ. ૩૨૨, ૩૨૩. ૩૨. પ્રભાવકચરિત, પૃ. ૧૯૦ પરનું વૃત્તાન્ત જોવું, ૩૩. પંડ્યા, પૃ. ૩૨૩. ૩૪. જુઓ જૈન સ્તોત્ર સંગ્રહ, ભાગ ૧ વારાણસી વી. નિસં. ૨૪૩ર ઈસ૧૯૧૨, પૃ. ૧૧૬-૧૧૮. ૩૫. જુઓ પ્રસ્તુત સ્તુતિનાં પદ્ય ૨૬-૨૮, (જૈ. સ્તો. સં. ભાગ ૧, પૃ. ૧૨૩.) ૩૬. શિવ, વિષ્ણુ, દેવ્યાદિનાં અનેક સ્તોત્રોમાં આ બહિરંગવર્ણના સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ૩૭. આ વાત આમ સુસ્પષ્ટ છે. ૩૮. આના ઘણા દાખલાઓ જુદાં જુદાં જૈન સ્તુતિ-સ્તોત્રોમાં સારા પ્રમાણમાં આવે છે, અને જિજ્ઞાસુ પાઠકોએ ત્યાં જોઈ લેવા. ૩૯. જુઓ પંનાથુરામ પ્રેમી, “ધનંજય વા દિસંધાન,'' જૈન સાહિત્ય ગૌતિહાસ, વન્ડર્ડ ૨૨૬૬, પૃ. ૨૦૧ ૨૨. ૪૦. એજન. ૪૧. એમ પણ બન્યું હોય કે જ્યારે એમણે રાઘવપાડવીયમું રચ્યું ત્યારે તેમણે હજી જૈન ધર્મનો સ્વીકાર ન કર્યો હોય. કર્ણાટકમાં બ્રાહ્મણોમાંથી કોઈ કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યાના દાખલાઓ છે. ૪૨. ૩સમનતં ૪ વંટું સંપવનંd a | આ અતિ પ્રસિદ્ધ સ્તોત્ર ષડાવશ્યકમાં સમાવિષ્ટ હોઈ અનેક સ્થાનેથી પ્રકાશિત થયું છે. ૪૩. સંઆ ને ઉપાધ્ય, પુનર્મુદ્રણ (હિંદી અનુવાદ સહિત), વારાણસી ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૪. સંત પં. દરબારીલાલ, માણિક્યચંદ્ર-દિગંબર-જૈનગ્રંથમાલા-સમિતિ, ગ્રંથાંક ૧૯, મુંબઈ વિસં. ૧૯૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy