SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષામાં નિજ નિજ તેહ સહુને હારી મહારિણી, વાણું એકરૃપી છતાં પરિણમે જે ધર્મસંબધિની પૂર્વોત્પન સમસ્ત રેગ-ઇન જે તેથી વધુ જને, મ્હારી નાથ! વિહાર–વાયુ લહરીથી વિખરાયે ક્ષણે ૩-૪ આવિર્ભીત ન થાય જે અવનિમાં તીડે શુકે મૂષકે, નાશે ઈતિ અનીતિ જેમ પળમાં ભૂપ પ્રભાવે પ્રભો ! જે વિરાગ્નિ શમી જતે ઉપજતે સ્ત્રી-ક્ષેત્ર આદિકથી, જાણે ભૂતલ વર્ષના તુજ કૃપાના પુષ્કરાવથી ૫-૬ થાતાં કિંડિમનાદ તુજ અશિશ્કેદી મહિમા તણા, મારીઓ ભુવનારિએ ભુવનમાં જે સંભવે નાથ! ના; ને જે કેવલ વિશ્વવત્સલ વિભુ ! તું કામવર્ષો સતે, લેકેને અતિવૃષ્ટિ તાપ ન કરે, નિવૃષ્ટિ ના દુઃખ દે, ૭-૮ સર્વે મુદ્ર ઉપદ્રો ઉપજતા અન્ય–સ્વ રાષ્ટ્રો થકી,. નાશે જે જ્યમ સિંહનાદથી ગજે હારા પ્રભાવે નદી, જે અદ્ભુત પ્રભાવી જંગમ તરુકલ્પ વિકીપતિ ! " તું જ્યારે વિહરે તહીં ક્ષિતિમહીં દુભિક્ષ પામે ક્ષતિ, ૯-૧૦ ના હે દુષ્કર દેખવું તુજ તનુ તે માટે ભામંડલ, શીર્ષે પશ્ચિમ ભાગ સંસ્થિત જ જે તે રવિમંડલ; એ જે તુજ ચગરાજ્ય મહિમા ઉદ્ભૂત કર્મક્ષયે, વિક વિશ્રુત તેહં મગ્ન ન કરે કોને મહા વિસ્મયે ૧૧-૧૨ (બાર લેકને સહસંબંધ) + ર, * ** * * * * + ન ન. 1 કર - વાલાયદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy