________________
વીશ પ્રકાશ
વીતરાગચરણે આત્મસમર્પણ વીતરાગ! હારી ચરણરેણુ મહારા મસ્તકે ચિર વસો!– पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ॥१॥
દેહરા પાદપીઠે આટતા, મુજ શિર પદરજ તૂજ; ચિર વસજો! પુણ્ય તણુ, પરમાણુ કણ શું જ. ૧
અર્થ –હે ભગવાન! હારી પાદપીઠે જેનું મસ્તક આળેટે છે એવા હારા પર હારી પુણ્ય પરમાણુકણની ઉપમા જેને ઘટે છે એવી પાદર–ચરણરેણુચિરકાળ નિવાસી નિવાસ કરો!
વિવેચન તે નો પવિત્રયન્ત પરમાર લોથિત ઘરાવ:”
–શ્રી ગુણભદ્રસ્વામીકૃત આત્માનુશાસન આ અંતિમ પ્રકાશમાં વીતરાગ પ્રભુ પ્રત્યેના પોતાના ચરમ ભક્તિઅતિશયની પરાકાષ્ઠા દાખવતાં “કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આ પ્રથમ લેકમાં પરમ ભાવોલ્લાસથી પ્રકાશે છે કે-હે વીતરાગદેવ! હાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org