SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સતત અભ્યાસથી એવી ફોરવવી જોઈએ કે એક વખત નિઃસ્પૃહત્વ આવે એટલે ગતના સર્વ પદાર્થો કાંકરા જેવા કે તણખલા જેવા લાગે. નિસ્પૃદ0 zi નવા નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું હોય છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે : भूशय्या मैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ॥ [ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષા મેળવીને ખાવાનું હોય, પહેરવાને જીર્ણ વસ્ત્ર હોય અને વન એ જ ઘર હોય તોપણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવી શકે છે.] ૧૭૨ અંક આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy