________________
અથ શ્રી સ્ત્રીને પ્રસૂતિ સ્થાન મુહરત. ( ૮૧ ) ચર લગ્ન લેવું; રવીવાર, મંગળવાર લેવે રીક્તા તીથી એટલે ચોથ, નેમ લેવી, તથા ચંદ્રમા થે, આઠમે, બારમે सेवा. डवे वन शुद्धी हे छे.
જન્મ કુંડળીમાં કેદ્રસ્થાને એટલે પહેલે, ચોથે, સાતમે, દસમે, પાંચમે, પાપ ગ્રહ હોય તે સમયમાં રેગીને સ્નાન કરાવે તે રેગી રેગથી મુક્ત થાય. વળી રેગીને તેલ મર્દન કરી જે રવીવારે સ્નાન કરાવે તે તાવ આવે, સેમવારે કાન્તિ વધે, મંગળવારે મરણ થાય, બુધવારે ધનની હાની થાય, ગુરૂવારે દરીદ્ર વધારે, શુક્રવારે ભાગ્યહીન કરે, શનીવારે કામની પ્રાણી કરે. ૩૩-૩દા
अथ श्री स्त्रीने प्रसूति स्थान मुहुस्त.. कृतिका भरणी मूलं । आद्रा पुष्य पुनर्वसु ॥ मघा चित्रा विशाखा च । दशमं श्रवणं तथा ॥३७॥ एताप्राणहराज्ञेया । स्त्रीभिः स्नानं न कारयेत् ॥ यदि स्नानं प्रकृर्वति । पुनःप्रसूतिर्न विद्यते ॥३०॥ भौमादित्ये तथा पुष्ये । हस्ते मूले च वैश्नवे ॥ एतेरीष्या प्रशंसंति । स्नाना स्त्री गर्भ संयुताः ॥३९॥ पुनर्वसुध्वयं हस्ते । श्रुति मूलेंदुभिः सदा ॥ . गुरु भौमार्क वारेषु । सीमंते नयनं शुभं ॥४०॥ विवाहे कन्यका दाने । आधाने गर्भसोधने ॥ . स्त्रीणां चंद्रबलं ग्राह्यं । पुंशनिंदुर्बलं स्मृतं . ॥४१॥
भावार्थ:-तीsi, १२७, भुण, भाद्री, पुष्य, सु, મઘા, ચિત્રા, વિશાખા, શ્રવણ એ દસ નક્ષેત્રમાં સ્નાન કરે તે પ્રાણની હાની થાય અથવા ફરી બાળક જન્મે નહિ. મંગળવાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org