SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક (૭)–૧૩. પ્રતિક્રમણની પીઠ અને તેનું દઢીકરણ પ્રતિક્રમણના છ આવશ્યક અંગે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયભગવંત શ્રીમદ્ યશોવિજયજી મહારાજ નીચે મુજબ જણાવે છે – પડિક્કમણાનાં છ આવશ્યક કર્મનાં નામ લિખીઈ છઈ. ૧. દોષસંગ્રહ, ૨. આલોચના, ૩. પ્રતિક્રમણ, ૪. ક્ષામણવિધિ, ૫. વ્રણચિકિત્સા, ૬. ગુણધારણા. तेन प्रथमकर्मणि आत्मसाक्षिकदोषालोचनया दोषङ्ग्रहः कार्यः । यतीनां 'सयणासण'થયા લોપ ર્ય: ! .........શ્રાવિન તુ કષ્ટ થયા છે તેન – પ્રતિમUપä શતમ્ | पीठदाढार्थचतुर्विंशतिस्तवः पठनीयः ॥१॥' અર્થ :– તેથી પ્રથમ આવશ્યકકર્મમાં આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા પૂર્વક દોષસંગ્રહ કરવો જોઈએ. સાધુઓએ “સયાસા' એ ગાથા વડે દોષસંગ્રહ કરવો જોઈએ. જ્યારે શ્રાવકે તો (‘નાઇifમ હંમifમ અ' વગેરે) આઠ ગાથા વડે. આ રીતે પ્રતિક્રમણનું પીઠ બતાવ્યું. પીઠની દઢતા માટે ચતુર્વિશતિસ્તવ બોલવો જોઈએ. ગૂર્જરસાહિત્યસંગ્રહ, ભાગ ૨ જો. પૃ. ૧૧૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy