SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસમીક્ષા યેગશાસ્ત્રની રચનાનાં સાધના તરીકે આચાર્યશ્રીએ ત્રણ સાધતા જણાવ્યાં છે; શાસ્ત્ર, સદ્દગુરુની વાણી અને આત્માનુભવ આ સાધનાના ઉલ્લેખ ઉપર ટાંકેલા એક શ્લાકમાં આવી જાય છે, તે ઉપરાંત બે સ્થળે તેમણે આ વાત ઉપર ભાર મૂકયા છે. શ્રુતરૂપી સમુદ્રમાંથી, સદ્ગુરુના સોંપ્રદાયમાંથી, અને પેાતાના અનુભવથી આ યાગશાસ્ત્ર રચાય છે. ' ૬ યેગશાસ્ત્રના બારમાં પ્રકાશના આરભના ક્ષેાકમાં શ્રી હેમચંદ્રાચાર્યં જણાવે છે. "" ૨૫૨ 66 શ્રુતરૂપી સમુદ્રમાંથી અને ગુરુના મુખથી જે જાણ્યુંતે સમ્યક પ્રકારે આ ઠેકાણે બતાવ્યું, હવે મને જે અનુભવસિદ્ધ થયું છે તે સર્વાંતત્ત્વ હું પ્રકટ કરું છું. ” ૭ ૩૩ આ પ્રમાણે સ્પષ્ટ રીતે સાધનેાના ઉલ્લેખ કરવાના કારણરૂપે આચાર્યશ્રીના શબ્દો જ બરાબર ઉત્તર આપી શકશે : “ જેને નિર્ણય થયા ન હોય તેવા ચેાગ માટે શાસ્ત્રની વિસ્તૃત રચના કેવળ શબ્દ અને વાક્યના બંધથી કરવી તે ચેગ્ય નથી; આથી જ ચેાગના ત્રણ નિર્ણયપ્રકાર કહેવામાં ૬. ચા. રા. પ્ર. ૧. ક્ષેા. ૪. श्रुतांभोधेरधिगम्य सम्प्रदायाच सद्गुरोः स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ ૭. ચા. શા. પ્ર. ૧૨. ક્ષેા. ૧. श्रुतसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानीं प्रकाश्यते तत्त्वमिदमखिलम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy