SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ હમસમીક્ષા -- અધ્યાય સૂત્રસંખ્યા વિષયચર્ચા આ અધ્યાયમાં અર્ધ સમ, વિષમ, વૈતાલીય, માત્ર સમક વગેરે પ્રકારના કર દેનાં લક્ષણ આમાં * : - આ અધ્યાયમાં આર્યા ગલિતક, ખંજક, શીર્ષક વગેરેનાં લક્ષણ આપવામાં આવેલાં છે. પ્રાકૃત ભાષાના આ બધા માત્રામેળ દે છે. આ અધ્યાયમાં ઉત્સાહ, ૨૩, ધવલમંગલ વગેરે ની ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા પણ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના છંદેને અનુલક્ષીને છે. આ અધ્યાયથી અપભ્રંશ ભાપાન દાની ચર્ચા કરવામાં આવી છે, અને વિવિધ પ્રકારની ષટ્રપદી અને ચતુષ્પદીનું શાસન આપવામાં આવ્યું છે. અપભ્રંશ ભાષામાં વપરાતી દ્વિપદીઓનું વિસ્તારપૂર્વક વર્ણન આ અધ્યાયમાં આપવામાં આવેલું 1 ૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy