SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. www ભાગ્ય ભાગવતા તથા સુખપૂર્વક ઊછરેલા હોવા છતાં વિષય-સુખને કિ’પાકફળ સમાન સમજીને તથા જીવનને પાણીના પરપોટા જેવુ' અને દ'ની અણી પર રહેલા જળબિંદુ ! સમાન ચંચળ, અસ્થિર જાણીને, કપડા પર લાગેલાં રજકણની જેમ ખંખેરીને, ચાંદી છોડીને સાનુ` છોડીને, ધન-ધાન્ય, સેના, વાહન, કોશ, કોષ્ઠાગારો, રાજ્ય, રાષ્ટ્ર, પુર, અંત:પુર છોડીને, વિપુલ ધન, કનક, રત્ન, મણિ, માતી, શંખ, પ્રવાળ, પદ્મરાગ આદિ રત્ના તથા સારરૂપ સુરક્ષિત સંપત્તિ છોડીને, તે બધાના તિરસ્કાર કરીને, દાન દઈને તથા ભાવપૂર્વક મુડિત થઈને, ગૃહવાસ છોડી અનગારરૂપે પ્રવ્રુજિત બન્યા હતા. એમાં કેટલાક અર્ધા માસના દીક્ષપર્યાય વાળા, કેટલાક એક માસના દીક્ષા-પર્યાયવાળા, એવી જ રીતે બે માસ, ત્રણ માસ-યાવર્તુઅગિયાર માસના પર્યાયવાળા, કેટલાક એક વર્ષના દીક્ષા-પર્યાયવાળા,બે વર્ષના, ત્રણ વનાયાવ–કેટલાક અનેક વર્ષોંના પર્યાયવાળા હતા અને તપ-સંયમથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. ૩૪૦, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના તે અનેક અંતેવાસી નિગ્રંથ ભગવતામાં કેટલાક આભિનિબાધિક જ્ઞાની-યાવત્~કેવળજ્ઞાની હતા, કેટલાક મનેાબળધારી, વચનબળધારી, કાયબળધારી, શાનબળવાળા, દશનબળવાળા અને ચારિત્રબળવાળા હતા, કેટલાય મનથી શાપ કે અનુગ્રહ કરવા સમર્થાં હતા, કેટલાય વચન કે કાયાથી શાપા નુગ્રહ કરવા સમર્થ હતા, કેટલાક ખેલાષધિ નામક લબ્ધિધારી હતા, એમ જ જલ્લૌષધિ, વિપ્રૌષધિ, આમૌષધિ અને સર્વાષધિ લબ્ધિધારી હતા. કેટલાક કોષ્ટબુદ્ધિધારી, તેમ જ બીજબુદ્ધિ, પટબુદ્ધિ અને કેટલાક પદાનુસારી વિદ્યાથી સપન્ન હતા. Jain Education International ધ કથાનુયાગ—મહાવીર ચિરત્ર : સૂત્ર ૩૪૧ wwwwwwm કેટલાક સભિન્નોતા હતા, કેટલાક શ્રીરાસૂવલબ્ધિવાળા હતા, કેટલાક મધુરાાવલબ્ધિવાળા, કેટલાક સપિ`રાહ્યંત્ર અને કેટલાક અક્ષીણમહાનસલબ્ધિથી સપન્ન હતા. wwww કેટલાક ઋજુમતિ મન:પર્યાય શાનધારી ને કેટલાક વિપુલમતિ મન:પર્યાય શાનધારી હતા. કેટલાક વિકુણાશક્તિવાળા, કેટલાક ચારણલબ્ધિધારી ચારણશ્રમણા, વિદ્યાધર સમાન આકાશગામિની વિદ્યાધારી હતા. ૩૪૧. કેટલાક કનકાવિલ તપ કરતા હતા, એ જ રીતે કેટલાક એકાલિ, કેટલાક ક્ષુલ્લકસિ’હનિષ્ક્રિીડિત તપ તપતા હતા, કેટલાક મહાસિંહનષ્ક્રીડિત તપ કરતા હતા તેા કેટલાક એ જ રીતે ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સવાભદ્રપ્રતિમા, વમાન આયંબિલ વ. તપ કરતા હતા. ૩૪૨. કેટલાક નિગ્રંથ શ્રમણ ભગવંતા એવા હતા જે માસિક ભિક્ષુપ્રતિમાધારી હતા, કેટલાક દ્વિમાસિક ભિક્ષુપ્રતિમાધારી, કેટલાક ત્રિમાસિક પ્રતિમાધારી-યાવ–સપ્તમાસિક ભિક્ષુપ્રતિમાધારી હતા. કેટલાક પ્રથમ સાત દિનરાત ભિક્ષુપ્રતિમાધારી હતા—પાવ~તૃતીય સાત દિનરાતની ભિક્ષુપ્રતિમાધારી હતા, અહારાત્રિક ભિક્ષુપ્રતિમાધારી હતા, એક રાત્રિક ભિક્ષુપ્રતિમાધારી હતા, સપ્ત-સપ્તમિકા (ઓગણપચાસ દિવસ-સાત સપ્તાહ) ભિક્ષુપ્રતિમાધારી હતા, અષ્ટામિકા (ચાસઠ દિવસ) ભિક્ષુપ્રતિમાધારી હતા,નવનવમિકા (એકયાશી દિન) ભિક્ષુપ્રતિમાધારી, દશદશમિકા (એક સી દિવસ) ભિક્ષુપ્રતિમાધારી હતા. કેટલાક શ્રમણા હ્યુાક માકપ્રતિમાધારી હતા, કેટલાક મહામાકપ્રતિમાધારી હતા, કેટલાક યવમધ્ય ચંદ્રપ્રતિમાધારી, કેટલાક વમધ્ય ચન્દ્રપ્રતિમાધારી તા કેટલાક વિવેકપ્રતિમા, વ્યુત્સ`પ્રતિમા, ઉપધાનપ્રતિમા, પ્રતિસ`લીનપ્રતિમાધારી હતા. આ રીતે તે શ્રમણ ભગવતા તપસયમથી આત્માને ભાવિન કરતા વિચરી રહ્યા હતા. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy