SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ pd -નાત- ગોતપરિયા આ જ પ્રમાણે અનંત પ્રદેશી અંધ પર્યત સમજવું - વિચા. સ. ૨૬, ૩૪, સુ. ૨૧ રૂ-૨૧૮ જોઈએ. ૧૪. સે-નિજ પરમાણુમાર અંબાજી મંતરત્ર વિનં- ૯૪. સકંપ-નિષ્કપ પરમાણુ-પુગલ સ્કંધોના અંતરકાળનું પ્રરૂપણ : प. परमाणुपोग्गलस्स णं भंते ! सेयस्स केवइयं कालं પ્ર. ભંતે ! (એક) સકંપ પરમાણુ-પુદ્ગલનો અંતરકાળ કેટલો હોય છે ? उ. गोयमा ! सट्ठाणंतरं पडुच्च-जहण्णेणं एक्कं समयं, ઉ. ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય उक्कोसेणं असंखेज्जं कालं, અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. परट्टाणंतरंपडुच्च-जहण्णेणं एक्कंसमयं. उक्कोसेणं પરસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને असंखेज्जं कालं। ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. प. परमाणुपोग्गलस्स णं भंते ! निरेयस्स केवइयं कालं પ્ર. ભંતે ! નિષ્કપ પરમાણુ-પુદ્ગલનો અંતરકાળ अंतरं होइ? કેટલો હોય છે ? उ. गोयमा! सट्ठाणंतरं पडुच्च-जहण्णेणं एक्कं समयं, ઉ. ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं, અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનો હોય છે. परट्ठाणंतरंपडुच्च-जहण्णेणंएक्कंसमयं, उक्कोसेणं પરસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને असंखेज्जं कालं। ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. प. दुपएसियस्स णं भंते ! खंधस्स सेयस्स केवइयं कालं પ્ર. ભંતે ! સકંપ ઢિપ્રદેશી ઢંધનો અંતરકાળ કેટલો अंतरं होइ ? હોય છે ? गोयमा! सट्ठाणंतरंपडुच्च-जहण्णेणं एक्कं समयं, ઉ. ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય उक्कोसेणं असंखेज्जं कालं, અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. परट्ठाणंतर पडुच्च-जहण्णेणं एक्कं समयं, પરસ્થાનની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને उक्कोसेणं अणंतं कालं। ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે. दुपएसियस्स णं भंते ! खंधस्स निरेयस्स केवइयं પ્ર. ભંતે ! નિષ્કપ ઢિપ્રદેશી ઢંધનો અંતરકાળ કેટલો कालं अंतरं होइ? હોય છે ? उ. गोयमा! सट्ठाणंतरं पडुच्च-जहण्णेणं एक्कं समयं, ઉ. ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ-જધન્ય એક સમય उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं, અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનો હોય છે. परट्ठाणंतरंपडुच्च-जहण्णेणंएक्कंसमयं. उक्कोसेणं પરસ્થાનની અપેક્ષાએ-જધન્ય એક સમય અને अणंतं कालं, ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે. -ના- અviતપરિયન્સ આ જ પ્રમાણે સકંપ-નિષ્કપ અનતપ્રદેશી અંધ પર્યત અંતરકાળ સમજવો જોઈએ. प. परमाणुपोग्गला णं भंते ! सेयाणं केवइयं कालं પ્ર. ભંતે! (અનેક) સકંપ પરમાણુ-પુદગલોનો અંતરકાળ अंतरं होइ? કેટલો હોય છે ? ગોથના ! નલ્પિ અંતરે ઉ. ગૌતમ ! એમને અંતરકાળ હોતો નથી. प. परमाणुपोग्गला णं भंते ! निरेयाणं केवइयं कालं પ્ર. ભંતે ! નિષ્ક્રપ પરમાણુ-પુદ્ગલોનો અંતરકાળ કેટલો अंतरं होइ ? હોય છે ? ૩. નીયમી ! નત્યિ મંતરું / ઉ. ગૌતમ ! એમને પણ અંતરકાળ હોતો નથી. एवं -जाव- अणंतपएसियाणं खंधाणं। આ જ પ્રમાણે સકંપ- નિપ અનંત-પ્રદેશી ઢંધો - વિય. સ. ૨૬, ૩, ૪, મુ. ૨૬૧-૨૦૬ પર્યત અંતરકાળ સમજવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy