SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૪ તેઓ વર્ણથી કૃષ્ણવર્ણ પરિણત પણ છે -ચાવતસ્પર્શથી રક્ષ સ્પર્શ પરિણત પણ છે. ते वण्णओ कालवण्ण परिणया वि -जावलुक्खफासपरिणया वि। - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૮ ४७. एगदव्वस्स पयोगपरिणयाइ परूवणंप. एगे भंते ! दवे किं पओगपरिणए. मीसापरिणए, વીસાપરિબાપુ? ૩. ગોયમ ! vો પરિપુ વા, સાપરિTU વા, वीससापरिणए वा। भंते ! जइ पओगपरिणए किं मणप्पओगपरिणए, वइप्पओगपरिणए, कायप्पओगपरिणए ? उ. गोयमा ! मणप्पओगपरिणए वा, वइप्पओगपरिणए વા, પિમોન રિપUવા | प. भंते ! जइ मणप्पओगपरिणए किं सच्चमणप्पओ गपरिणए, मोसमणप्पओगपरिणए, सच्चामोसमणप्पओगपरिणए, असच्चामोसमणप्पओगपरिणए? ૩. યમ! ૬. સન્નમ[કાપરિ, વા, २. मोसमण्णप्पओगपरिणए वा, ३. सच्चामोसमणप्पओगपरिणए वा, ४. असच्चामोसमणप्पओगपरिणए वा । प. भंते ! जइ सच्चमणप्पओगपरिणए किं ૪૭. એક દ્રવ્યના પ્રયોગ પરિણતાદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! એક પુદગલ દ્રવ્ય શું પ્રયોગ પરિણત, મિશ્રપરિણત કે વિશ્રસા પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! એક દ્રવ્ય પ્રયોગ પરિણત પણ હોય છે, મિશ્રપરિણત પણ હોય છે અને વિશ્રસા પરિણત પણ હોય છે. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે તો શું મન:પ્રયોગ પરિણત, વાક્પ્રયોગ પરિણત કે કાયપ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! તે મનઃપ્રયોગ પરિણત પણ હોય છે, વાક્પ્રયોગ પરિણત પણ હોય છે અને કાયપ્રયોગ પરિણત પણ હોય છે. પ્ર. ભંતે ! જો તે દ્રવ્ય મન:પ્રયોગ પરિણત હોય છે તો શું સત્યમન:પ્રયોગ પરિણત, મૃષામન: પ્રયોગ પરિણત, સત્યામૃષામનઃ પ્રયોગ પરિણત અથવા અસત્યામૃષામનઃ પ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! ૧. તે સત્યના પ્રયોગ પરિણત, ૨. મૃષામનઃ પ્રયોગ પરિણત, ૩. સત્ય-મૃષામનઃ પ્રયોગ પરિણત, ૪. અસત્યામૃષામન: પ્રયોગ પરિણત હોય છે. પ્ર. ભંતે ! જો તે.એક દ્રવ્ય સત્યના પ્રયોગ પરિણત હોય છે તો શું તે – ૧. આરંભ સત્યમનઃ પ્રયોગ પરિણત, ૨. અનારંભ સત્યમનઃ પ્રયોગ પરિણત, ૩. સારંભ સત્યના પ્રયોગ પરિણત, ૪. અસારંભ સત્યમન: પ્રયોગ પરિણત, ૫. સમારંભ સત્યમનઃ પ્રયોગ પરિણત કે – ૬. અસમારંભ સત્યમનઃ પ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ! તે આરંભ સત્યમનઃ પ્રયોગ પરિણત પણ હોય છે -વાવ- અસમારંભ સત્યમન: પ્રયોગ પરિણત પણ હોય છે. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય મૃષામન: પ્રયોગ પરિણત હોય છે તો શું – ૧. આરંભ અષામનઃ પ્રયોગ પરિણત હોય છે. -વાવ १. आरंभसच्चमणप्पओगपरिणए, २. अणारंभसच्चमणप्पओगपरिणए, ३. सारंभसच्चमणप्पओगपरिणए, ४. असारंभसच्चमणप्पओगपरिणए, ५. समारंभसच्चमणप्पओगपरिणए, ६. असमारंभसच्चमणप्पओगपरिणए ? उ. गोयमा! आरंभसच्चमणप्पओगपरिणए वा-जाव असमारंभसच्चमणप्पओगपरिणए वा। प. भंते ! जइ मोसमणप्पओगपरिणए किं १. आरंभमोसमणप्पओगपरिणए -जाव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy