SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમાચરમ-અધ્યયન ૨૩૬૭ ૨૦. પુતવીને લાવાર ય ગરિમા રિમર વિ- ૧૦. આઠ પૃથ્વીઓ અને લોકાલોકના ચરાચરમત્વનું પ્રરૂપણ: प. कति णं भंते ! पुढवीओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! પૃથ્વીઓ કેટલી કહેવામાં આવી છે ? उ. गोयमा ! अट्ट पुढवीओ पण्णत्ताओ, तं जहा ઉ. ગૌતમ! આઠ પૃથ્વીઓ કહેવામાં આવી છે. જેમકે૨. રયપ્પમ, ૨. સરપ્પમ, ૧. રત્નપ્રભા, ૨. શંર્કરાપ્રભા, રૂ. વાળુષ્પમા, ૪. પંડૂમા, ૩. બાલુકાપ્રભા, ૪. પંકપ્રભા, ૬. ધૂમપૂમા, ૬. તમMમા, ૫. ધૂમપ્રભા, ૬. તમ:પ્રભા, ૭. તમતમપમ, ૮. સીભરી ૭. તમસ્તમપ્રભા, ૮. ઈષ~ામ્ભારા. इमा णं भंते ! रयणप्पभा पुढवी किं चरिमा, પ્ર. ભંતે ! શું આ રત્નપ્રભાપુથ્વી (એકવચનની अचरिमा, चरिमाइं, अचरिमाइं, चरिमंतपदेसा, અપેક્ષાએ) ચરમ છે કે અચરમ છે ? (બહુવચનની अचरिमंतपदेसा? અપેક્ષાએ) ચરમ છે કે અચરમ છે તથા ચરમાન્ત પ્રદેશોયુક્ત છે કે અચરમાન્ત પ્રદેશોયુક્ત છે ? उ. गोयमा ! इमा णं रयणप्पभापुढवी ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી - नो चरिमा, नो अचरिमा, (એકવચનની અપેક્ષાએ) ન ચરમ છે અને ન અચરમ છે, नो चरिमाइं, नो अचरिमाइं, (બહુવચનની અપેક્ષાએ) ન ચરમ છે અને ન અચરમ છે, नो चरिमंतपदेसा, नो अचरिमंतपदेसा. ન ચરમાન્તપ્રદેશોયુક્ત છે અને ન અચર માત્તપ્રદેશોયુક્ત છે, णियमा अचरिमंच, चरिमाणि य, चरिमंतपएसाय, નિયમ પ્રમાણે (એકવચનની અપેક્ષાએ) અચરમ છે अचरिमंतपएसा य। અને(બહુવચનની અપેક્ષાએ) ચરમ છે તથા ચરમત પ્રદેશો યુક્ત છે અને અચરમાંત પ્રદેશોયુક્ત છે. ર્વ -નવિ- ગલત્તા કુદવા આ જ પ્રકારે અધસપ્તમ પૃથ્વી પર્યત સમજવું જોઈએ. सोहम्माई -जाव- अणुत्तरविमाणा एवं चेव । સૌધમદિથી અનુત્તર વિમાન પર્યત પણ આ જ પ્રકારે છે, ईसीपब्भारा वि एवं चेव। ઈષત્રાગભારા પૃથ્વીને માટે પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. लोगे वि एवं चेव । एवं अलोगे वि।। લોક અને અલોકને માટે પણ આ જ પ્રકારે સમજવું - TUT. 1. ૨૦, મુ. ૭૭૪-૭૭૬ જોઈએ. ११. चरिमाचरिमाणं कायट्टिई परूवणं ૧૧. ચરાચરમની કાયસ્થિતિનું પ્રરૂપણ : प. चरिमे णं भंते ! चरिमे त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! ચરમજીવ કેટલા કાળ સુધી ચરમ અવસ્થામાં રહે છે ? ૩. સોયા! ૩ સપનવgિ | ઉ. ગૌતમ ! અનાદિ-સપર્યવસિત કાળ સુધી રહે છે. प. अचरिमे णं भंते ! अचरिमे त्ति कालओ केवचिरं પ્ર. ભંતે ! અચરમજીવ કેટલા કાળ સુધી અચરમ અવસ્થામાં રહે છે ? उ. गोयमा ! अचरिमे दुविहे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! અચરમ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - १. अणाईए वा अपज्जवसिए, ૧. અનાદિ - અપર્યવસિત, २. साईए वा अपज्जवसिए। ૨. સાદિ - અપર્યવસિત. - TUT. . ૨૮, સુ. ૧૨૧૭-૨૨૨૮ ૧. (ક) પૃથ્વીઓનું ચરાચરમનું અલ્પબહુત ગણિ. પૃ. ૬ પર જુઓ. (ખ) અલોક વગેરેના ચરખાચરમનું અલ્પબદુત્વ ગણિ, પૃ. ૭૪૩-૭૪૫ પર જુઓ. Jain Education International For Private & Personal Use Only ૨. નવા, પડિ. ૧, મુ. ૨૩ ૬ www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy