SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૮૭ उ. गोयमा ! नो नेरइएहिंतो उववज्जंति, तिरिक्ख जोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववज्जति, नो देवेहिंतो उववज्जति । प. भंते ! जइ पंचिंदियतिरिक्खजोणिएहिंतो उवव जंति-किं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असण्णिपंचिंदियतिरिक्खजोणि एहिंतो उववज्जति ? उ. गोयमा ! सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, नो असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, भंते ! जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववजंति-किं संखेज्जवासाउय असंखेज्जवासाउय उववज्जति? પ્ર. उ. गोयमा ! संखेज्जवासाउय वि, असंखेज्जवासाउय वि उववज्जति। असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए जोइसिएसु उववज्जित्तए, सेणं भंते ! केवइयं कालदिईएस उववज्जेज्जा? ઉ. ગૌતમ ! તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થતાં નથી, તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ દેવોથી આવીને ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય તો શું તેઓ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંસી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થતાં નથી. ભંતે ! જો (જ્યોતિષ્ક દેવ) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંખ્યાત વર્ષના આયુયુક્તોથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુયુક્તોથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષના આયુયુક્તોથી પણ આવીને ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત વર્ષના આયુયુક્તોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જ્યોતિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિયુક્ત જ્યોતિષ્કોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન અસુરકુમાર ઉદ્દેશકને અનુસાર સમજવું જોઈએ. વિશેષ- એની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ સ્થિતિને અનુરૂપ છે. કાલાદેશથી જધન્ય પલ્યોપમનો બે અષ્ટમાંશ (૨૮) ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.). એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) જઘન્યકાળના સ્થિતિયુક્ત જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય પલ્યોપમનો આઠમોભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના આઠમાભાગના સ્થિતિયુક્ત જ્યોતિષ્કોમાં ઉત્પન્ન થાય છે. એનું પણ શેષકથન પ્રથમ ગમકને અનુસાર છે. (આ બીજું ગમક છે.) गोयमा ! जहण्णेणं अट्ठभागपलिओवमट्टिईएस, उक्कोसेणं पलिओवमवाससयसहस्सट्टिईएसु उववज्जेज्जा। अवसेसं जहा असुरकुमारूदेदसए। णवरं-ठिई जहण्णणं अट्ठभागपलिओवम, उक्कोसेणं तिण्णि पलिओवमाइं। વે મનુવંથો વિ कालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलिओवमाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई वाससयसहस्समब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (पढमो गमओ) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु, उक्कोसेण वि अट्ठभागपलिओवमट्ठिईएसु उववज्जेज्जा सेसा वत्तव्वया पढम गमग सरिसा । (बिइओ गमओ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy