SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાદ્ અવલોકન મહારાજ પણ સિદ્ધચક્ર' માસિકમાં કહે છે, કે મુનિસમેલને એ સંબંધમાં કંઈપણ ઠરાવ કર્યો જ નથી. સ્વમા–પારણાના દ્રવ્ય સંબંધી મારું મંતવ્ય તે એજ છે કે “એ સંબંધમાં સંધ દેશ-કાળ જે જે જાતના ખાતામાં રકમ લઈ જવાનો સંકલ્પ કરે; તેમાં તે ખુશીથી લઈ જઈ શકે છે. પૂજ્ય સેનસૂરિજી જેવા જ્યારે એ પ્રશ્ન સંકલ્પ પર છોડે છે, ત્યારે મારા જેવાએ બીજી જ પંચાતમાં પડવાનું પ્રયોજન શું ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy